<p>અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદનો માહોલ જામ્યો છે. શિયાળામાં લોકો ચોમાસાનો અનુભવ કરી રહયા છે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સૌરાષ્ટના મોટા ભાગના સ્થળોએ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. </p>
from gujarat https://ift.tt/3oWkUld
from gujarat https://ift.tt/3oWkUld
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો