<p>ટ્રેનમાં આપઘાત કરનાર યુવતી મામલે હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. વેક્સિનેશન ગ્રાઉન્ડમાં કોણે દુષ્કર્મ આચર્યું તે અંગે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. બંને આરોપીઓને શોધવા માટે અમદાવાદ, વડોદરા અને સુરતની પોલીસ ચક્રો ગતિમાન કરી રહી છે. આ કેસ માટે વિવિધ 25 ટીમ બનાવવામાં આવી છે. યુવતીના મૃતદેહ પર 3 ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. </p>
from gujarat https://ift.tt/3HlRjdk
from gujarat https://ift.tt/3HlRjdk
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો