<p>દેશના ઉત્તર ભાગમાં હિમવર્ષા થતા રાજ્યમાં ઠંડીનું પ્રભુત્વ વધી રહ્યું છે. રાજ્યમાં 16 શહેરમાં ઠંડીનો પારો નીચે પહોંચ્યો હતો. નલિયામાં ઠંડીનું તાપમાન 11 ડિગ્રીએ પહોંચ્યું હતું. જોકે હવામાન વિભાગે જણાવ્યું છે કે,, આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ નીચે નહિ જાય. </p>
from india https://ift.tt/3CaCt5y
from india https://ift.tt/3CaCt5y
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો