<p>બે વર્ષ બાદ લગ્નની મૌસમ જામી છે. દેવ ઉઠી અગિયારસ બાદ મોટી સંખ્યામાં લગ્નના મુહૂર્ત નીકળ્યા છે. બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. આ તેજીને કારણે વેપારીઓમાં પણ ખુશીની લહેર છે. લગ્નના હોલ અને ખરીદદારીથી માર્કેટ છલકાઈ રહયા છે. </p>
from gujarat https://ift.tt/3qSwCjc
from gujarat https://ift.tt/3qSwCjc
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો