નરેશ અને મહેશ કનોડિયાને મળેલા પદ્મશ્રીને લઇને આવેલા હિતુ કનોડિયાનુ ઢોલ-નગારા વગાડીને કરાયુ સ્વાગત, જુઓ વીડિયો
<p>નરેશ અને મહેશ કનોડિયાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, તેને લઇને નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને પદ્મશ્રી મળ્યો તેને લઈ અમદાવાદ એરપોર્ટ પર હિતુ કનોડીયાનું તેમના પરીવાર અને સમાજના લોકો સ્વાગત કરાયુ હતુ. ઢોલ અને નગારાના તાલે ધામધૂમથી સ્વાગત કરાયુ હતુ. હિતુ કનોડીયાને જોઈને કેટલાક મુસાફરોએ ફોટા પણ પડાવ્યા હતા. </p>
from gujarat https://ift.tt/3F08r6c
from gujarat https://ift.tt/3F08r6c
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો