<p>રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધે કલેકટર, ચૂંટણી કમિશનર તથા મામલતદારોને આવેદનપત્ર આપી ગરુડા એપની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે. શિક્ષકોને કલેકટર ઓફિસમાંથી ગરુડા એપની કામગીરી સોંપવામાં આવી હતી. ટેક્નિકલ કારણોથી ફોર્મ અપલોડ થતા નથી અને ઠપકો અપાય છે. </p>
from gujarat https://ift.tt/3FLHALL
from gujarat https://ift.tt/3FLHALL
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો