<p>હવામાન વિભાગે કમૌસમી વરસાદની આગાહી કરી છે. જેની અસર ઉત્તર ગુજરાતમાં થવા લાગી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા, અરવલ્લી, વગેરે જિલ્લામાં માવઠાની અસર જોવા મળી હતી. જીરું, એરંડા, ડાંગર જેવા પાકને નુકસાન થયું છે. </p>
from gujarat https://ift.tt/3HBpSMS
from gujarat https://ift.tt/3HBpSMS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો