<p>બનાસકાંઠાના કથાકાર બટુક મોરારી બાપુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપી છે. આ ધમકી આપતા કથાકાર બટુક મોરારી બાપુએ 11 દિવસમાં 1 કરોડની ખંડણી માંગી છે. આ ધમકીનો વિડિઓ વાયરલ થતા કથાકાર બટુક મોરારી બાપૂ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. </p>
from gujarat https://ift.tt/3FN16ax
from gujarat https://ift.tt/3FN16ax
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો