<p>ઓખા બંદરની "જલપરી" નામની બોટ પર પાકિસ્તાન મરીને ફાયરિંગ કર્યું. ભારત આપશે જડબાતોડ જવાબ. ડિપ્લોમેટિક સ્તરે આ મુદ્દો ઉઠાવવામાં આવશે. પાકિસ્તાન મરીનની ફાયરિંગમાં એક માછીમારનું મોત થયું હતું. તો અન્ય એક માછીમાર ઘાયલ થયો હતો. </p>
from gujarat https://ift.tt/3CUeSHj
from gujarat https://ift.tt/3CUeSHj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો