મુખ્ય સામગ્રી પર જાઓ

Climate Diplomacy: ક્લાયમેટ ડિપ્લોમસીમાં ભારતની મોટી જીત, જાણો વિગત

Climate Diplomacy: UN ક્લાયમેટ ચેંજ કોન્ફરન્સ COP26માં ભારતે વિશ્વને કોલસામને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉન પર સહમત કરીને ઈન્ટરનેશનલ ડિપ્લોમેસીનો પરિચય આપ્યો છે. આશરે 200 દેશો દ્વારા પાસ કરવામાં આવેલા સીઓપી26 ડ્રાફ્ટને ભારતે પાછો ખેંચાવ્યો હતો.

ભારત સપોર્ટમાં આવ્યું સાઉથ આફ્રિકા

યુએસ ક્લાયમેટ ચેંજ ચીફ જ્હોન કેરીએ ગ્લાસગોમાં કહ્યું, ક્લાયમેટ ચેંજની આ ફિનિશ લાઈનનથી. આપણે પ્રદૂષણ મુક્ત જીવન જીવવાની જરૂર છે. આ બેઠકમાં  કોલસા પાવર દેશો દ્વારા મજબૂતાઈથી વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં કાસ કરીને ભારત અને ચીન મોખરે હતા. આ દેશોને સાઉથ આફ્રિકાએ કોલસા તથા ઈરાન અને નાઇઝીરિયાએ અન્ય મુદ્દે સપોર્ટ કર્યો હતો.

જોકે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ટર્કી, કોલમ્બિયા, ઈન્ડોનશિયા અને જાપાન તેમના અગાઉના સ્ટેન્ડમાંથી નોંધપાત્ર ફેરફાર દર્શાવતા ટેક્સ્ટને સમર્થન આપે છે તે પ્રોત્સાહક બાબત છે. ફાઇનાન્સિંગ અને ટેક્નૉલૉજી ટ્રાન્સફરમાં જે તફાવત છે તેના સૂચક કોલસા પરના પરીક્ષણમાં ઘટાડો, વિકસિત દેશોએ આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે.

ગ્લોબલ વોર્મિગને 1.5C સુધી મર્યાદિત કરવાનો રોડમેપ

COP26માં   પેરિસ એગ્રીમેંટ બાકી તત્વોને અંતિમ સ્વરૂપ આપવા માટે ગ્લાસગો કલાયમેટ પૅક સાથે સંમત થતાં લગભગ 200 દેશોના સમર્થન સાથે પૂર્ણ થયું.  COP-26 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે વિશ્વને જળવાયુ સંકટની ચેતવણી આપતાં કહ્યું, ગ્લાસગો સમજૂતીમાં સામેલ થનારા દેશોએ આ દિશામાં ખૂબ ઓછું કામ કર્યું હોવાનો સ્વીકાર કર્યો છે. ગુટેરસે કહ્યું, ગ્લાસગો સમજૂતી એક મહત્વપૂર્ણ પગલું છે પરંતુ તે પૂરતું નથી. જળવાયુ સંકટ આપણા દરવાજા પર દસ્તક દઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિગને 1.5C સુધી મર્યાદિત કરવાનો રોડમેપ છે.

પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરીને કહ્યું, અસી કામ આ હોલમાંથી બહાર આવીને કરવાનું છે અને તે કામ અમે કરી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે સ્ત્રોતના ઉત્સર્જન પર તાત્કાલિક નિયંત્રણ નહીં લાવીએ ત્યાં સુધી જળવાયુ સંકટ પર માત્ર વાતો થતી રહેશે. આપણે તે દિશામાં નક્કર પગલાં લેવા પડશે.

from india https://ift.tt/3CgXaNf

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...