મુખ્ય સામગ્રી પર જાઓ

Gujarat Corona update : છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16 કેસ, એક પણ મોત નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો છે. આ ઉપરાંત રાજ્યમાં આજે સાંજ 4 વાગ્યા સુધીમાં 22,010 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અત્યારે કુલ 227 એક્ટિવ કેસો છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 224 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10090 લોકોના મોત થયા છે. આજે નોંધાયેલા કેસોની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢમાં 2, આણંદમાં 1, કચ્છમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 મળી કુલ 16 કેસો નોંધાયા છે. જેની સામે વડોદરા કોર્પોશનમાં 2, જૂનાગઢમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, વલસાડમાં 2 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Covid 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. જો કે, હવે નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 923 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 392 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 60 હજાર 265 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 509 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને એક લાખ 46 હજાર 950 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 37 લાખ 37 હજાર 468 લોકો સાજા થયા છે.

રસીનો આંકડો 107 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે દેશમાં કોરોનાના 20 લાખ 75 હજાર 942 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 92 લાખ 19 હજાર 546 લોકોને રસી આપવામાં આવી છે.

from gujarat https://ift.tt/3BXOgEo

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...