મુખ્ય સામગ્રી પર જાઓ

India Corona Cases: 287 દિવસ બાદ ભારતમાં નોંધાયા આટલા ઓછા કેસ, 197 લોકોનાં મોત

Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 39માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 142માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા  24 કલાકમાં 8,865 નવા કેસ નોંધાયા છે અને 197 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.  11,971 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 525 દિવસના નીચલા સ્તર 1,30,793 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4547 કેસ નોંધાયા છે અને 57 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 6866 લોકો સાજા થયા છે.

કેટલા ટેસ્ટ થયા

આઈસીએમઆરના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 62,57,74,159 લોકોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 22,07,617 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 56 હજાર 401

કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 61 હજાર 756

એક્ટિવ કેસઃ 1 લાખ 30 હજાર 793

કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 852

#COVID19 | India reports 8,865 new cases (lowest in 287 days), 11,971 recoveries & 197 deaths in last 24 hrs.

Active caseload 1,30,793 - lowest in 525 days. Daily positivity rate (0.80%) less than 2% for last 43 days, Weekly Positivity Rate (0.97%) less than 2% for last 53 days. pic.twitter.com/sRqxzpVCXM
— ANI (@ANI) November 16, 2021

આ પણ વાંચોઃ Road Accident: બિહારના લખીસરાયમાં ટ્રક-સુમોની ટક્કરમાં 6 લોકોના ઘટના સ્થળે મોત, સુમોની થઈ આવી હાલત

from india https://ift.tt/3CeiyTi

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...