મુખ્ય સામગ્રી પર જાઓ

Omicron: આખી દુનિયામાં પાણીની જેમ ઝડપથી ફેલાઇ શકે છે કોરોનાનો નવો વેરિઅન્ટ, અમેરિકાએ આપી ચેતવણી

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે.  કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા વિશ્વભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમેરિકાના હેલ્થ એક્સપર્ટ્સ ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યું કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ  પાણીની જેમ દુનિયામાં ફેલાઇ શકે છે. આ વેરિઅન્ટ શરીરમાં હાજર એન્ટીબોડી પર શું અસર કરી શકે છે આ જાણવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકો પોતાના સાઉથ આફ્રિકાના સહયોગીઓ સાથે સંપર્કમાં છીએ.

અમેરિકન મીડિયા સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યુ કે નિશ્વિત રીતે સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળ્યો છે જેમાં કેટલા મ્યૂટેશનના વાયરસ ફેલાવવાની ગતિ અને શરીરની એન્ટીબોડીને અસર જેવા વિષયોને લઇને ચિંતા વધારી દીધી છે. નવા વેરિઅન્ટ સાઉથ આફ્રિકામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ તરલ ગતિમાં છે. અમે જેટલુ થઇ શકે એટલા ઝડપથી તેને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે હાલમાં અમેરિકામાં આ વેરિઅન્ટનો કોઇ કેસ હોવાના પુરાવા મળ્યા નથી પરંતુ કાંઇ કહી શકાય નહી કારણ કે હાલમાં મુસાફરી ખૂબ થઇ રહી છે. અમે મોલિક્યૂલર બનાવટને સમજવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. હાલમાં આ વેરિઅન્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બ્રાઉન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડોક્ટર આશિષ ઝાએ કહ્યું કે આ વેરિઅન્ટ અલગ વ્યવહાર કરી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે આ ડેલ્ટા કરતા પણ  વધુ સંક્રમિત છે.

WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું, કોવિડ 19નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં કોવિડ પ્રોટોકોલના યોગ્ય વ્યવહાર માટે ચેતવણી રૂપ છે. એનડીટીવી સાથે વાત કરતાં તેમણે શક્ય તમામ સાવધાની રાખવા અને માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું, તમારા ખિસ્સામાં વેક્સિન રાખેલી છે, જે વિશેષ રીતે ઈનડોર સેટિંગ્સમાં વધારે પ્રભાવી છે.

સ્વામીનાથને કહ્યું, આ વેરિયંટ ડેલ્ટાની તુલનમાં વધારે સંક્રામક હોઈ શકે છે. જોકે હાલ તેના વિશે સત્તાવાર રીતે કંઈ ન કહી શકાય. આપણને થોડા દિવસોમાં તેના સ્ટ્રેન અંગે જાણવા મળશે. સ્વામીનાથને કહ્યું, નવા કોવિડ વેરિયંટની વિશેષતા ઓળખવા આપણે વધારે સ્ટડી કરવાની જરૂર છે.

from india https://ift.tt/3E3K87m

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.

અમેરિકા પહેલા નંબરેઃ
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને  વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.

રશિયા કયા નંબર પર?
અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...