<p>રાજ્યમાં 24 કલાકમાં 4 લાખ લોકોને આપવામાં કોરોના વેક્સીન. યુકેથી વડોદરા આવેલા બે મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝીટીવ. કંડલા અને મુન્દ્રા બંદર પર આવતા વિદેશી મુસાફરો માટે પણ કોરોના ટેસ્ટ કરાયો ફરજીયાત. સુરતમાં શાળા અને કોલેજના એક એક વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા. દેશના 3 રાજયમાં ઓમીક્રોનના કેસ નોંધાયા. ગુજરાતના જામનગરમાં પણ નોંધાયો ઓમીક્રોનનો એક કેસ.</p>
from gujarat https://ift.tt/3rG9btU
from gujarat https://ift.tt/3rG9btU
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો