મુખ્ય સામગ્રી પર જાઓ

અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતાં ઝડપાયેલાં 3 ગુજરાતી પટેલ યુવક-યુવતી સામે નોંધાયો શાનો કેસ ? પહેલાં ક્યાંથી ઝડપાયેલાં ?

વોશિંગ્ટનઃ અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ત્રણ ગુજરાતી ઝડપાયા છે. આ ત્રણેય ગુજરાતી પટેલ પરિવારના છે અને તેમની વર્જિન આઈલેન્ડના સેંટ ક્રિક્સ એરપોર્ટ પરથી  ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ ફ્લોરિડા જવાની ફ્લાઈટ પકડે એ પહેલાં નકલી દસ્તાવેજોના કારણે ઝડપાઈ ગયા હતા. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) છે.

અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના ગુનાઈત કેસમાં ત્રણેયને સેંટ ક્રિક્સમાં મેજિસ્ટ્રેટ કોર્ટના જસ્ટિસ ડબલ્યુ. કેનન સામે 2 ડીસેમ્બરે હાજર કરાયા હતા. સરકારી વકીલ ગ્રેટચેન સી.એફ. શેપર્ટે કહ્યું કે,  ન્યાયાધિશને તેમની સામેના આરોપો પ્રાથમિક રીતે સાચા લાગતાં જજે આગળની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) સામે ખોટા દસ્તાવેજો ઉભા કરવાનો તથા અમેરિકામાંથી ડીપોર્ટ કરાયા હોવા છતાં ફરી ખોટી રીતે પ્રવેશ કરવાના આરોપ મૂકાયા છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ)નું ફ્લોરિડાનું ડ્રાઈવિંગ લાયસંસ ખોટું હોવાનું જણાતાં તેમની ધરપકડ કરાઈ હતી.

રસપ્રદ વાત એ છે કે, આ ત્રણેય લોકો 2019માં આ રીતે ઘૂસવા જતાં પકડાયા હતા. કેલિફોર્નિયાના ટેકેટમાંથી આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ) ઝડપાયાં હતાં. એ વખતે તેમને ભારત પાછા મોકલી દેવાયા હતા છતાં ફરી તેમણે અમેરિકામાં ઘૂસવા કોશિશ કરી છે. આ ત્રણેયનાં નામ કૃષ્ણા પટેલ (25 વર્ષ),  નિકુંજ પટેલ (27 વર્ષ),અને અશોકકુમાર પટેલ (39 વર્ષ),છે. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો 10 વર્ષની જેલ થશે. જેલવાસ ભોગ્યા પછી તેમને ફરીથી ભારત પાછા મોકલી દેવામાં આવશે. અમેરિકાના એટર્ની જનરલે એક નિવેદનમાં કહ્યું હતું કે, 24 નવેમ્બરે એરપોર્ટ પરથી આ ત્રણેય ગુજરાતી નાગરિકો પકડાયા હતા. આ ત્રણેયનો ગુનો સાબિત થશે તો તેમને 10 વર્ષની જેલ થઈ શકે છે.

આ પણ વાંચો.............

ગુજરાતના કયા બે પાડોશી રાજ્યોમાં એકજ દિવસમાં 'ઓમિક્રૉન'નો રાફડો ફાટ્યો, એકસાથે કેટલા કેસ નોંધાતા લોકો ગભરાયા, જાણો વિગતે

વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ

ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર

Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

તલાક બાદ સુપરસ્ટારની પત્નીએ બીચ પર બતાવ્યો હૉટ અંદાજ, પોતાના નવા સાથી સાથે મસ્તી કરતી દેખાઇ, જુઓ............

from gujarat https://ift.tt/3xZ6yon

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...