રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ છે ત્યારે માવઠાના કારણે નર્મદા જિલ્લામાં સૌંદર્ય સોળે કળાએ ખિલી ઉઠ્યુ છે. કેવડિયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કમોસમી વરસાદને કારણે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે.

from gujarat https://ift.tt/31giMNr
from gujarat https://ift.tt/31giMNr
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો