રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે જેને લઈને તમામ જિલ્લાના કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ખેડૂતો માટે પાક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

from gujarat https://ift.tt/31ewmAn
from gujarat https://ift.tt/31ewmAn
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો