<p>કંડલા અને મુન્દ્રા બંદર પર આવતા વિદેશી મુસાફરો માટે પણ કોરોના ટેસ્ટ કરાયો ફરજીયાત. સુરતમાં શાળા અને કોલેજના એક એક વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા. દેશના 3 રાજયમાં ઓમીક્રોનના કેસ નોંધાયા. ગુજરાતના જામનગરમાં પણ નોંધાયો ઓમીક્રોનનો એક કેસ. ઓમીક્રોનની એન્ટ્રી મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોજી બેઠક, આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં. જાહેર સ્થળો અને વાહનોમાં સઘન ચેકીંગ.</p>
from gujarat https://ift.tt/3pvMd60
from gujarat https://ift.tt/3pvMd60
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો