<p>જમ્મુ કાશ્મીરમાં આગામી બે દિવસ ભારે હિમ વર્ષની શક્યતા. શ્રીનગરમાં તાપમાન શૂન્યની નજીક. લો ગાર્ડનની ખાઉં ગલીમાં 36 સ્થળ ધારકોની ગુજરાત હાઇકોર્ટમાં અરજી. રાજ્યમાં 24 કલાકમાં 4 લાખ લોકોને આપવામાં કોરોના વેક્સીન. યુકેથી વડોદરા આવેલા બે મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝીટીવ. કંડલા અને મુન્દ્રા બંદર પર આવતા વિદેશી મુસાફરો માટે પણ કોરોના ટેસ્ટ કરાયો ફરજીયાત.</p>
from gujarat https://ift.tt/3rHIV2x
from gujarat https://ift.tt/3rHIV2x
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો