મુખ્ય સામગ્રી પર જાઓ

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે અમેરિકાએ વધારી સતર્કતા, નવી ગાઈડલાઈન કરી જાહેર

<p>કોરોના વાયરસના નવા વેરિયન્ટના વધતા કેસ વચ્ચે અમેરિકાએ પણ સતર્કતા વધારી દીધી છે. અમેરિકાએ આ વેરિયન્ટના ફફડાટ વચ્ચે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ભારત સહિત અન્ય દેશોમાંથી આવતા મુસાફરોને નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે.&nbsp;</p>

from world https://ift.tt/302Ly3u

ટિપ્પણીઓ