દેશમાં ઓમિક્રોનના વધી રહેલા જોખમ વચ્ચે કેન્દ્ર સરકાર વધુ સતર્ક બની ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ચિઠ્ઠી લખીને એલર્ટ કર્યા છે. વિદેશી પ્રવાસીઓ માટે આપેલા દિશા-નિર્દેશોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

from india https://ift.tt/3lyiOqM
from india https://ift.tt/3lyiOqM
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો