<p>સુરતમાં બંધ રૂમમાં હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ કરી તેજ. રાજ્યમાં 6 હજાર જેટલા કોરોના મૃતકોના પરિવારને ચૂકવાઈ છે સહાય. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. જામનગરમાં ઓમીક્રોનનો કેસ સામે આવ્યા બાદ પણ લોકો નથી થયા સજાગ. શાકમાર્કેટમાં દેખાઈ ભીડ. વાયબ્રન્ટ સમિટ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વધુ 12 એમઓયુ કરાયા. 2 અઠવાડિયામાં 38 હજાર કરોડના થયા છે એમઓયુ.</p>
from gujarat https://ift.tt/3pr3D3M
from gujarat https://ift.tt/3pr3D3M
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો