<p>પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું મનસુખ વસાવા મામલે નિવેદન. મનસુખભાઈ કુલ્હાડી પર પગ મારે છે. મનસુખ વસાવાના બેબાક નિવેદન મામલે સી.આર.પાટીલની ટિપ્પણી. જમ્મુ કાશ્મીરમાં આગામી બે દિવસ ભારે હિમ વર્ષની શક્યતા. શ્રીનગરમાં તાપમાન શૂન્યની નજીક. લો ગાર્ડનની ખાઉં ગલીમાં 36 સ્થળ ધારકોની ગુજરાત હાઇકોર્ટમાં અરજી. રાજ્યમાં 24 કલાકમાં 4 લાખ લોકોને આપવામાં કોરોના વેક્સીન.</p>
from gujarat https://ift.tt/3olx2Nw
from gujarat https://ift.tt/3olx2Nw
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો