મુખ્ય સામગ્રી પર જાઓ

જગદીશ ઠાકોર આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં કરશે ભાજપની નકલ, જાણો રસપ્રદ વિગત

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રાસના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આજે કાર્યભાર સંભાળશે. જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના 33મા પ્રમુખ તરીકે પદભાર સંભાળશે. અમદાવાદ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ સોમવારે બપોરે 12.39 કલાકે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે.

સામાન્ય રીતે ભાજપ 12.39 કલાકના વિજય મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરે છે. હવે કોંગ્રેસ પણ ભાજપપની નકલ કરીને જગદીશ ઠાકોરને  બપોરે 12.39 કલાકે વિધિવત પદગ્રહણ કરાવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહેશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર આજે સવારે 12.00 વાગે નરોડા ખાતેના તેમના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરીને પ્રદેશ સમિતિ પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

લાંબી મથામણના અંતે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનુ સુકાન ઠાકોર નેતા જગદીશ ઠાકોરને સોપવા નિર્ણય કર્યો હતો.  સિનિયર આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની વિધાનસભા વિપક્ષના નેતાપદે પસંદગી કરાઇ છે. આ પહેલાં દિપક બાબરિયાના નામની ચર્ચા હતી પણ તેમના નામ સામે  વિરોધનો વંટોળ ઉઠતા હાઇકમાન્ડે નિર્ણય ફેરવવો પડયો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર સોમવારે પદગ્રહણ કરે પથી  પ્રદેશ સમિતિ ખાતે અભિવાદન સમારોહ યોજાશે.

from gujarat https://ift.tt/2ZWw3Ke

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

India Corona Update : દેશમાં આજે 43,509 કેસ નોંધાયા, રિકવરી રેટ 97.38 ટકા

નવી દિલ્લીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું.

India reports 43,509 fresh infections, 38,465 recoveries in the last 24 hours; Active caseload currently at 4,03,840, recovery rate at 97.38%: Ministry of Health and Family Welfare pic.twitter.com/yAKlSwOFaQ
— ANI (@ANI) July 29, 2021

એકબાજુ જ્યાં...