કચ્છના ભુજની એક શાળામાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવતા ફફડાટ જોવા મળી રહ્યો છે. વી.ડી. હાઈસ્કુલના ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રિપોર્ટ બાદ તેની સત્તાવાર જાહેરાત કરાઈ છે.

from gujarat https://ift.tt/3Ij3Uyn
from gujarat https://ift.tt/3Ij3Uyn
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો