<p>કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે સંભાળ્યો ચાર્જ. કોંગ્રેસ કાર્યાલયે ધારાસભ્યો અને કાર્યકરો રહયા ઉપસ્થિત. કોંગ્રેસના પૂર્વ સાંસદ જોડાયા ભાજપમાં. દિલ્લીમાં ધારણ કર્યો ખેસ. કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરીશું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો હુંકાર. ભરતસિંહ સોલંકીના સી.આર.પાટિલ પર પ્રહાર, મરાઠીનું ગુજરાતમાં શું કામ.?</p>
from gujarat https://ift.tt/3IopDVI
from gujarat https://ift.tt/3IopDVI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો