રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે એવામાં દેશના ઉત્તરભાગમાં હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઉત્તરાખંડમાં વૃક્ષો રસ્તાઓ પર બરફ છવાયો છે. વૃક્ષો અને મકાનો બરફથી ઢંકાઈ ગયા છે. ચમોલી- ધારચુલામાં વર્ષા ચાલી રહી છે.

from india https://ift.tt/3lJjsBN
from india https://ift.tt/3lJjsBN
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો