કચ્છના ભૂજમાં બાર કિલો ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા છે. ખારી નદી રોડ પરથી જતા બે શખ્સોની તપાસ કરાતા તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે. SOGએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે.

from gujarat https://ift.tt/31iPmgZ
from gujarat https://ift.tt/31iPmgZ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો