<p>જામનગરમાં ઓમીક્રોનનો કેસ સામે આવ્યા બાદ પણ લોકો નથી થયા સજાગ. શાકમાર્કેટમાં દેખાઈ ભીડ. વાયબ્રન્ટ સમિટ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વધુ 12 એમઓયુ કરાયા. 2 અઠવાડિયામાં 38 હજાર કરોડના થયા છે એમઓયુ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે સંભાળ્યો ચાર્જ. કોંગ્રેસ કાર્યાલયે ધારાસભ્યો અને કાર્યકરો રહયા ઉપસ્થિત. કોંગ્રેસના પૂર્વ સાંસદ જોડાયા ભાજપમાં. દિલ્લીમાં ધારણ કર્યો ખેસ. કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરીશું.</p>
from gujarat https://ift.tt/3GkXkWa
from gujarat https://ift.tt/3GkXkWa
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો