Covid-19 in Russia: રશિયમાં કોરોનાનુ સંક્રમણ વધવાનુ શરૂ થઇ ગયુ છે. દેશમાં દૈનિક નવા કેસોમાં (Coronovirus Infection) સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે રેકોર્ડ સ્તર પર આ કેસો પહોંચી જતા સરકાર હરકતમાં આવી ગઇ છે. દેશમાં ઓમિક્રૉન વેરિએન્ટનુ (Omicron Variant) સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે.

રશિયાના સ્વાસ્થ્ય અધિકારીઓ પણ આ વાતને માને છે કે દેશમાં ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે, અને આ માટે ઓમિક્રૉન જવાબદાર છે. હવે આ વેરિએન્ટનો પ્રકોપ આખા દેશમાં ઝડપથી ફેલાશે. સંક્રમણથી બચવા માટે દેશમાં રસીકરણનો પ્રોગ્રામ ચાલુ છે, કેટલીય હૉસ્પીટલો કોરોના દર્દીઓથી ભરાઇ ગઇ છે.

રશિયામાં રેકોર્ડ 49,513 નવા સંક્રમણના કેસો નોંધાયા-
મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં કોરોનાના વાયરસ ટાસ્ક ફોર્સ (Coronavirus Task Force)એ શુક્રવારે રેકોર્ડ 49,513 નવા સંક્રમણના કેસોને રિપોર્ટ કર્યા છે. અત્યાર સુધી મહામારી દરમિયાન સંક્રમણનો આ આંકો સૌથી વધુ છે.

રશિયાના મોટા શહેરો મૉસ્કોમાં 15,987 નવા કેસો નોંધાયા છે, જ્યારે સેન્ટ પીટર્સબર્ગમાં રેકોર્ડ સંખ્યામાં 5,922 સંક્રમણના કેસો નોંધાવામાં આવ્યા છે. સાર્વજનિક જગ્યાઓ પર કોરોના વાયરસના પ્રતિબંધો હજુ લાગુ છે.

આ પણ વાંચો........

India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત

ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?

રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?

35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું

from world https://ift.tt/32rLtYk
from world https://ift.tt/32rLtYk
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો