મુખ્ય સામગ્રી પર જાઓ

પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈસ્લામ (PTI)ના સાંસદ આમિર લિયાકત હુસૈને 31 વર્ષ નાની વિદ્યાર્થીની સાથે ત્રીજા લગ્ન કરતાં પાકિસ્તાનમાં ચર્ચાનો મુદ્દો બની ગયા છે.આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા હતા. તલ્લાકને 24 કલાક પણ પૂરા થયા ન હતા ને લિયાકત હુસૈને પોતાની ત્રીજી વાર નિકાહ કરીને પોતાની શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય દુનિયાને કરાવી દીધો.

પાકિસ્તાની સાંસદ લિયાકત આમિરે 18 વર્ષની યુવતી સઈદા દાનિયા શાહ સાથે નિકાહ કર્યા છે. બુધવારે જ આમીરના બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તૂબા આમિર સાથે તલાક થયા હતાં.  તે જ દિવસે તેમણે ત્રીજાં લગ્ન કરી લીધાં હતાં.દાનિયા અંગે 'ધ એક્સપ્રેસ ટિબ્યૂન'માં લખાયું છે કે, દાનિયા ગુરુવારે જ 18 વર્ષની થઈ છે. કેટલાંક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાનિયા હજુ સ્કૂલમાં જ ભણી રહી છે અને લિયાકત 49 વર્ષના છે. આમિરની ત્રીજી પત્ની અને તેમની ઉંમર વચ્ચેના અંતરને કારણે પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ અને મીમ શેર કરી મજા લઈ રહ્યાં છે.

આમિરની પુત્રી દુઆ આમિર 20 વર્ષની છે. આ લગ્ન અંગે નારાજગી વ્યક્ત કરતાં દુઆ આમિરે પોતાની ઈન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરતા લખ્યું કે, 'પ્લીઝ, મારા પરિવારને કારણે  મારા પર કોમેન્ટ કરીને પોસ્ટમાં મારો ઉલ્લેખ કરવાનું બંધ કરે. આ એકાઉન્ટ મારા આર્ટ વર્ક માટે છે.  તમે મારી વાત સાથે સહમત થઈને તેને માન ન આપી શકતા હો  તો તમે મને અનફોલો કરી શકો છો.

આમિરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, વઝીર-એ-આઝમ જનાબ ઈમરાન ખાન સાહેબે મને ફોન કર્યો અને નિકાહ માટે અભિનંદન આપ્યા છે. હું તેમનો આભારી છું. મારા લગ્ન જે લોકોને નથી ગમ્યાં તેમને હું ફક્ત એટલું જ કહીશ કે,  દુનિયા જલે તો જલે.

from world https://ift.tt/ATS5krs

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...