Air Force Officer become Adult Star: આજકાલ બ્રાઝિલની એક એરફોર્સ અધિકારી ખુબ ચર્ચામાં આવી ગઇ છે. તેને એરફોર્સ સન્માનિત નોકરી છોડીને એડલ્ટ સ્ટાર બનવાનો ફેંસલો કર્યો છે. જ્યારે લોકોને ખબર પડી તો એકવાર તો આ વાતને માનવા તૈયાર ન હતા. તેના નવા બિઝનેસનુ એડ્રેસ જાણીને લોકો શૉક્ડ થઇ રહી ગયા. તે હવે એક એડલ્ટ સ્ટાર બનીને onlyFans પર ફૂલટાઇમ કામ કરવા લાગી છે.

સેનાની નોકરી છોડીને બની એડલ્ટ સ્ટાર-
ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકેશિયા મરીન જૉર્જ ડિનિઝ (Acassia Marina Jorge Diniz) બ્રાઝિલની એરફોર્સમાં લેફ્ટિનેન્ટ હતી. જોકે, હવે તે ‘કોકા ડિનિઝ’ (Caca Diniz)ના નામથી પોતાની નવી ઓળખ બનાવીને દુનિયાની સામે આવી છે. જ્યાં એરફોર્સમાં તે સેનાના ડ્રેસમાં દેખાતી હતી, વળી હવે એડલ્ટ સ્ટાર બનીને બિકીનીમાં દેખાઇ રહી છે.

ડિનીઝ કહે છે કે તેને ભલે સેનાના જવાનનુ સન્માન ના મળ્યુ, પરંતુ આ નોકરીમાં કમાણી તેનાથી વધુ છે, એટલે તેને એડલ્ટ મૉડલ બનવાનો ફેંસલો કર્યો, અને onlyFans પર પોતાનુ એકાઉન્ટ બનાવી લીધુ છે. જૉર્જ ડિનિઝે એરફોર્સ લેફ્ટિનેન્ટ તરીકે 11 વર્ષ દેશની સેવા કરી. જોકે હવે સેનાની સાથે OnlyFans સાઇટના ચસ્કાના કારણે તેને નોકરી છોડી દીધી અને એડલ્ટ સ્ટાર બની ગઇ.

એકસમયે વર્દી પહેરતી હતી, હવે પહેરે છે બિકીની-
હવે જૉર્જને ઓળખવી ખુબ મુશ્કેલ છે. લોકો ઓળખી જ નથી શકતા તે આ તે જ મહિલા છે, જે એકસમયે વર્દી પહેરીને દેશની સુરક્ષાની જવાબદારી સંભાળતી હતી. હવે આ ગ્લેમરસ ડ્રેસ, બિકીની અને ટુંકા કપડાંમાં પોતાનુ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ છે. OnlyFans સાઇટ પર તેની એક તસવીર જોવા માટે યૂઝર્સને લગભગ 1300 રૂપિયા ચૂકવવાના હોય છે. જૉર્જ કહે છે કે તેને સૈનિકથી ઇન્ફ્લ્યૂએન્ઝર બનવાનો કોઇ અફસોસ નથી. તેના ઇન્સ્ટાગ્રામ 19 હજારથી વધુ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો---

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......

BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર

Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો

PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?

માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત

Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન

from world https://ift.tt/4rNgSmA
from world https://ift.tt/4rNgSmA
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો