મુખ્ય સામગ્રી પર જાઓ

અસ્મિતા વિશેષ: જંગની વચ્ચે જિંદગી

<p>રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ તંગ બની છે. ત્યારે આ યુદ્ધના ભણકારા વચ્ચે લોકોની જિંદગી પર લટકતી તલવાર છે. યુક્રેનથી વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ પાછા પરત ફરી રહયા છે. બંદૂકની ગોળીઓ અને બોમ્બના અવાજ વચ્ચે લોકોની જિંદગી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.</p>

from world https://ift.tt/ViPRsWf

ટિપ્પણીઓ