જામજોધપુરઃ સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં એક ગુજરાતીનું અપહરણ કરવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી જાણકારી અનુસાર મૂળ જામજોધપુરના ભરતકુમારનું સાઉથ આફ્રિકામાં અપરહરણ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે વેપારી કર્મચારીઓ સાથે મિટિંગ કરી રહ્યા હતા ત્યારે અપહરણકારો આવે છે અને વેપારીને ગન પોઇન્ટ પર ઉઠાવી જાય છે.

એક રિપોર્ટ અનુસાર, અપહરણકારોએ હજુ સુધી પરિવારનો કોઈ જ સંપર્ક કર્યો ન હોવાથી પરિવારના લોકો ચિંતામાં છે. ભરતકુમાર જંબો કાર્સનો શોરુમ અને કીઇબી બોટલ સ્ટોર્સ ધરાવે છે. ભરતકુમારનું પૈસા પડાવવા અપહરણ થયું હોવાનો પરિવારના લોકોનો આરોપ છે. જો કે વેપારીના આણંદ સ્થિત મિત્રએ સાંસદ મિતેષ પટેલ અને રાજ્ય સરકારને મદદ માટે રજૂઆત કરી સપ્તાહ ઉપરાંતનો સમય વીતવા છતાં તેમના પરિવારનો અપહરણકારો કોઈ જ સંપર્ક કરવામાં આવ્યો નથી. જેથી પરિવારે ભારત સરકાર પાસે આ મામલે મદદ માંગી છે.

કેનેડામાં અચાનક 3 કોલેજ થઈ બંધ, ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા

કેનેડામાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે. ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાતી અને ભારતીયા વિદ્યાર્થીઓની સામે ગંભીર સ્થિતિ બની ગઈ છે. સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓટાવામાં ભારતીય હાઈ કમિશને શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિમાં ફેરફારથી પ્રભાવિત આવા વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. આવા ઘણા વિદ્યાર્થીઓ પણ આ સમસ્યામાં ફસાયા છે જેઓ હાલમાં ભારતમાં છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

દરરોજ 100 રૂપિયાથી પણ ઓછા રૂપિયા બચાવીને બાળકોનું ભવિષ્ય કરો સુરક્ષિત, LICની આ સ્કીમમાં કરો રોકાણ

જેને આપણે અનહેલ્ધી ગણીને અવોઇડ કરીએ છીએ, એ પાણી પુરીના પાણીના છે અનેક ફાયદા, જાણો હેલ્થ ફેક્ટ

Kutch Honey Trap : યુવતીના ચક્કરમાં ફસાયેલા યુવકનો તોડ કરી રહેલી નકલી પોલીસનો કેવી રીતે થયો પર્દાફાશ? જાણો મોટો ખુલાસો

ફિલ્મો છોડીને કરિના કપૂર આવી રહી છે આ સીરિયલમાં, જાણો આ કઇ સીરિયલ છે ને કઇ ચેનલ પરથી દેખાશે.......

from world https://ift.tt/PFjTMHf
from world https://ift.tt/PFjTMHf
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો