NATOમાં સામેલ કયા દેશે રશિયાને ધમકી આપીને કહ્યું કે તમે એ ના ભૂલતા કે અમારી પાસે પણ પરમાણુ હથિયાર છે..........

Russia-Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે જંગ શરૂ થઇ ગયો છે. વ્લાદિમર પુતિન (Vladimir Putin)ના યૂક્રેન પર હુમલાના ફેંસલાથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઇ છે. દુનિયામાં ફરી એકવાર અશાંતિ અને મુશ્કેલીઓ પેદા થવાનુ શરૂ થઇ ગયુ છે. કેમ કે આ યુદ્ધ લાંબુ ચાલ્યુ તો દુનિયા બે ગૃપોમાં વહેંચાઇ જશે અને ફરી એકવાર મહાશક્તિઓની ટક્કર થઇ શકે છે.

આ યુદ્ધને લઇને નાટોમાં સામેલ ફ્રાન્સે રશિયાને મોટી ધમકી આપી દીધી છે. આ બધાની વચ્ચે ફ્રાન્સે રશિયાને કડક શબ્દોમાં ચેતાવણી આપી છે, ફ્રાન્સના (France) વિદેશ મંત્રી જ્યાં યવેસે લે ડ્રિયને (Jean Yves Le Drian) ગુરુવારે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યારે પરમાણુ હથિયારો (Nuclear Weapons)નો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યાં છે, તો તેમને એ પણ ના ભૂલવુ જોઇએ કે નાટો દેશો પાસે પણ પરમાણુ હથિયાર છે.

નાટોની પાસે પણ પરમાણુ હથિયાર-
ફ્રાન્સના વિદેશ મંત્રીએ જ્યાં યવેસ લે ડ્રિયને (Jean Yves Le Drian) દેશની ટેલિવિઝન ટીએફ-1 પર પુતિનના પરમાણુ હથિયારોના ઉપયોગને લઇને એક સવાલના જવાબમાં કહ્યું કે- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ એ સમજવુ જોઇએ કે એટલાન્ટિંક ગઠબંધન (NATO) એક પરમાણુ ગઠબંધન છે. ઉલ્લેખનીય છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યૂક્રેન (Ukraine) પર સૈન્ય કાર્યવાહીના આદેશના આદેશ બાદ ગુરુવારે રશિયન સૈનિકોએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સૈનિકોની સાથે સાથે કેટલાક લોકોને નુકસાન થવાની ખબર છે. રશિયન નાટોના વિસ્તારની યોજનાનો વિરોધ કરી રહ્યું છે, તે નથી ઇચ્છતુ કે યૂક્રેન નાટોમાં સામેલ થાય. વળી, અમેરિકા સહિત કેટલાય દેશોએ રશિયાના આ પ્રસ્તાવને માનવાના ના પાડી દીધી છે અને આ વાતને લઇને છેલ્લા કેટલાય મહિનાઓથી તણાવ વધ્યો છે.

આ પણ વાંચો..........

'Mom, Dad, I Love You', યુક્રેનિયન સૈનિક વાયરલ વીડિયોમાં કહે છે કે તેના દેશ પર કેવી રીતે હુમલો થઈ રહ્યો છે!

ICSI CS પરિણામ આજે થશે જાહેર, આ સાઇટ પર ચેક કરો રિઝલ્ટ

ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આ પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર

Rohit Sharma: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’

from world https://ift.tt/W8k5rAO
from world https://ift.tt/W8k5rAO
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો