Russia-Ukraine War Live Update: યુક્રેનના રાજધાનીમાં ઘૂસ્યા રશિયન સૈનિક, અત્યાર સુધી યુક્રેનના 137 લોકોના મોત
<p>રશિયા અને યુક્રેનના યુદ્ધનો આજે બીજો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર Mykhailo Podolyakએ કહ્યું કે રશિયન આર્મીએ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. એ કહેવું મુશ્કેલ છે કે પાવર પ્લાન્ટ રશિયનોના હુમલા બાદ સુરક્ષિત રહ્યો હશે.</p> <p>દરમિયાન, બ્રિટિશ વડા પ્રધાને ગુરુવારે રશિયા પર નવા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. બ્રિટને અગાઉ પાંચ રશિયન બેંકો અને પુતિનના ત્રણ સહયોગીઓ સામે પ્રતિબંધોની જાહેરાત કરી હતી.</p> <p>ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ગઈકાલે રશિયાની 4 મોટી બેંકો પર પ્રતિબંધની સાથે અન્ય ઘણા આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. </p>
from world https://ift.tt/6EyRcXV
from world https://ift.tt/6EyRcXV
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો