Ukraine Russia War Live: યુક્રેનનો દાવો- 60 રશિયન સૈનિકો માર્યા ગયા, રશિયન ટેન્ક લોકોને કચડી રહ્યાનો બ્રિટનનો આરોપ
<p>Ukraine Russia War Live: રશિયા-યુક્રેન બોર્ડર પર છેલ્લા બે દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલમાં 137 લોકોના મોત થયા છે, જ્યારે યુક્રેનનો પણ દાવો છે કે તેણે 800 રશિયન સૈનિકોને માર્યા છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. જે બાદ રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન પર સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું હતું.</p> <p>જો કે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર રશિયન અને યુક્રેનની સરકારોએ શુક્રવારે વાતચીતના સંકેત આપ્યા હતા. મંત્રણા માટે સમય અને સ્થળ અંગે નિર્ણય લેવામાં આવશે.</p>
from world https://ift.tt/t6sFMBI
from world https://ift.tt/t6sFMBI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો