મુખ્ય સામગ્રી પર જાઓ

રશિયા-યૂક્રેનના કારણે આ જરૂરિયાત વાળી વસ્તુ થઇ ગઇ સૌથી મોંઘી, માર્ચેમાં ઓલટાઇમ હાઇ સપાટી વટાવી, જાણો

ICRA Alert: વિશ્વમાં હાલ સ્થિતિ એકદમ ગંભીર બની રહી છે. રશિયા - યૂક્રેન યુદ્ધ હજુ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યું. આ બધાની વચ્ચે દુનિયાના દેશોમાં માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રેટિંગ એજન્સી ઇક્રાએ કહ્યું કૈ મજબૂત માંગ અને પૂરવઠાના સંકટના ડરની વચ્ચે વૈશ્વિક ભંડારના સ્તરમાં આવેલી કમીથી એલ્યૂમિનિયમની કિંમતોમાં હજુ વધારો ઝડપથી થશે.

એલ્યૂમિનિયમની વૈશ્વિક વેપારમાં રશિયાની ભાગીદારી લગભગ 12 ટકા છે. રશિયાના એલ્યૂમિનિયમ નિકાસ પર પણ જો પ્રતિબંધ લગાવવામા આવે છે, તો આનાથી પૂરવૉઠાનુ સંકટ વધુ તીવ્ર થશે. ઇક્રાએ કહ્યું કે, પૂવરઠાની કમીથી આખી દુનિયામાં આની ઉપલબ્ધતા અસર પડશે અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી કિંમતો વધતી જ રહેશે.

માર્ચના પહેલા અઠવાડિયામાં એલ્યૂમિનિયમની કિંમતોમાં ઓલટાઇમ હાઇ પર છે. ઇક્રાએ કહ્યું કે, માર્ચના પહેલા અઠવાડિયામાં એલ્યૂમિનિયમની કિંમતો સર્વકાલિક ઉચ્ચત્તમ સ્તર એટલે કે 3,875 ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગઇ  અને હાલમાં આની કિંમત 3,320 ડૉલર પ્રતિ ટન છે. આની કિંમતોમાં વૈશ્વિક પુરવઠામાં આવેલી કમીનુ સબૂત છે. આના ઉપરાંત યૂરોપીય દેશોમાં એલ્યૂમિનિયમની કિંમતોમાં પણ વૈશ્વિક માર્કેટમાં આની કિંમતોનુ કારણ છે. યૂરોપીય માર્કેટમાં આની કિંમત સપ્ટેમ્બર 2021માં ત્રણ ગણી વધુ થઇ ચૂકી છે.

આ પણ વાંચો.........

ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ

વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ

Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે

Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ

Post Office Recruitment 2022: 10 પાસ માટે પોસ્ટલ વિભાગમાં ભરતી બહાર પડી, સરકારી નોકરી સાથે આકર્ષક પગાર મેળવવાની તક

પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર

from world https://ift.tt/AuVMrpb

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

ચીને પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો, જાણો અમેરિકા અને રશિયાની સરખામણીમાં ચીનની તાકત કેટલી?

ચીને વર્ષ 2022-23 માટે પોતાના રક્ષા બજેટમાં જંગી વધારો કર્યો છે. ચીને પોતાના રક્ષા ખર્ચમાં 7.1 ટકાથી વધારીને 229 બિલિયન ડોલર કરી દીધું છે. આ પહેલાં ચીનનું રક્ષા બજેટ 6.8 ટકા હતું. શનિવારે પોતાના બજેટ ખર્ચની જાહેરાત કરીને સંદેશ આપ્યો કે, ચીનની સેના શક્તિશાળી છે. અમેરિકા પછી ચીન હવે દુનિયામાં રક્ષા બજેટ ઉપર સૌથી વધુ ખર્ચ કરનાર દેશ બની ગયો છે.

અમેરિકા પહેલા નંબરેઃ
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીન સાથે વધી રહેલા તણાવને લઈને  વર્ષ 2022 માટે 768.2 અરબના રક્ષા બજેટને મંજુરી આપી હતી. આ બજેટમાં હિંદ પ્રશાંત વિસ્તારમાં શરુ થનાર અભિયાન માટે 7.1 અરબ ડોલરની પણ જોગવાઈ કરાઈ હતી. બજેટમાં અત્યાધુનિક ટેક્નોલોજી જેવી કે, હાઈપર સોનિક હથિયાર, આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ , 5જી, ક્વાંટમ કંપ્યુટિંગ જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટેની મહત્વપુર્ણ ટેક્નોલોજી પર ભાર મુકવામાં આવ્યો હતો.

રશિયા કયા નંબર પર?
અમેરિકા અને ચીન સાથે રશિયાની વાત કરીએ તો, રક્ષા...