<p><strong>Russia Ukraine War :</strong> રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના 9 દિવસ પુરા થયા છે અને હજી પણ યુદ્ધ ચાલુ જ છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલથી હુમલાઓ કર્યા છે અને આ સાથે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર કબ્જો કરી લીધો છે. આ દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. રશિયાએ યુક્રેનમાં સીઝફાયરનું એલાન કર્યું છે. રશિયાએ રાહત સામગ્રી પહોંચાડવા માટે તેમજ નાગરિકોના સ્થળાંતર માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે સીઝફાયરનું એલાન કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. </p>
from world https://ift.tt/eTiOoFI
from world https://ift.tt/eTiOoFI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો