મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

વાજતેગાજતે શરૂ કરેલ વેક્સિનેશન મહાઅભિયાનને બ્રેક લાગી, રાજ્યમાં 6 દિવસમાં 50 ટકાથી વધુને ઘટાડો

કોરોના સામેના જંગમાં હાલ તો રસી જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે 21 જૂનથી ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે. વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત મહત્તમ લોકોને રસીના કવચથી સલામત કરવાનો હેતુ છે. આ અંતર્ગત પ્રથમ દિવસે 5 લાખ 11 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોકે ત્યારબાદ રસીકરણમાં ધીમે- ધીમે ઘટાડો થયો અને 27 જૂનના રસીકરણ ઘટીને 2 લાખ 40 હજાર નોંધાયું છે. આમ, છ દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અનેક વેક્સિનેશન સેન્ટર બહાર પણ 'વેક્સિનનો સ્ટોક નથી' તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

અપૂરતી વેક્સિનથી ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં બ્રેક લાગી ગઇ છે. રવિવારના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ  20 હજાર 100 લોકોને, સુરત શહેરમાં 13 હજાર 960, કચ્છમાં 10 હજાર 825, સુરત ગ્રામ્યમાં 9 હજાર 619 અને નવસારી શહેરમાં 9 હજાર 613 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તો ગુજરાતના છેવાડાના એવા ડાંગ જિલ્લામાં માત્ર 557 અને ખેડા જિલ્લામાં 656 લોકોને જ રસી મળી છે.

ગુજરાતમાં અત્યારસુધી 2 ક

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાહતના સમાચાર, જાણો ટાસ્ક ફોર્સના ચેરમેને શું દાવો કર્યો...

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ રાહતના સમાચાર મળી રહ્યા છે. કોરોના ટાસ્ક ફોર્સના ચેયરમેન ડોક્ટર એન.કે.અરોરાએ દાવો કર્યો કે દેશમાં ત્રીજી લહેર મોડી આવશે. આગામી વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેના કારણે દેશને 6થી આઠ મહિનાનો સમય મળશે. આ સમયનો ઉપયોગ કરી આખા દેશમાં જો વેક્સીનેશન થઈ જશે તો ત્રીજી લહેરને લડત આપી શકીશું.

નોંધનીય છે કે ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 112 કેસ નોંધાયા છે જ્યારે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે 305 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3678 છે. જે પૈકી 21 દર્દી વેન્ટીલેટર પર છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ, નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 3-3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જાનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢ તથ

જમ્મુ કાશ્મીરઃ આતંકઓનું કાયરતાપૂર્ણ કૃત્ય, મોડીરાત્રે ઘરમાં ઘુસીને SPOની હત્યા કરી, પત્ની-દીકરીનું પણ મોત

જમ્મૂ-કશ્મીરના અવંતીપોરામાં આતંકીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. આતંકીઓએ મધરાત્રે જમ્મૂ-કશ્મીર પોલીસના SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આ હુમલામાં ફૈયાઝ અહમદ શહીદ થયા તો તેના પત્ની અને પુત્રીએ પણ વહેલી સવારે જીવ ગુમાવ્યો છે.

આ અંગે જમ્મૂ- કશ્મીર પોલીસે કહ્યું કે કેટલાક અજાણ્યા શખ્સો અડધી રાત્રે SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને સીધુ જ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં ફૈયાઝ અહમદના માથામાં ગોળી મારતા સ્થળ પર જ શહીદ થયા હતા. જ્યારે તેના પત્ની અને પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજ્યા છે.

હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ બેથી ત્રણ આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો અને ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. છેલ્લા કેટલાક સમયથી કશ્મીરના જુદા- જુદા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તાજેતરમાં જ શ્રીનગરમાં બે જગ્યાઓએ બે પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી તે

રાજ્યની સરકારી શાળાઓમાં 1 થી 8 ધોરણ વચ્ચે સાડા 11 હજાર શિક્ષકોની જગ્યા ખાલી, ભરતી ન થતાં વિદ્યાસહાયકો બેરોજગાર

રાજ્યની સરકારી શાળાઓમાં 1 થી 8 ધોરણ વચ્ચે સાડા 11 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે. પરંતુ ભરતી ન થતાં ટેટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે. તો આ તરફ,, વિદ્યાસહાયકોની ભરતી માટે જાહેરાત કરાઇ છે. પરંતુ હાલ બેરોજગાર યુવાનો માટે પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
from gujarat https://ift.tt/3A1UgvS

આંખ, કાન ત્વચાની એલર્જીથી છો પરેશાન? રોગ ભગાવે યોગ, જુઓ સવારે 7 વાગ્યે

આંખ, કાન, ત્વચાની એલર્જી અને અન્ય સમસ્યાથી પરેશાન છો. તો આ સમસ્યાનો ઇલાજ યોગમાં છે. નિયમિત યોગાસન કરીને આપ આ સમસ્યાને હંમેશા માટે નિવારી શકો છો. તો યોગ ગુરૂ બાબા રામદેવ પાસેથી જાણો કે ક્યાં આસન કરવાથી આંખ, ત્વચા  સંબંધિત બીમારીથી છૂટકારો મેળવી શકાય છે. જુઓ Abp અસ્મિતા પર રોજ સવારે 7 વાગ્યે, 'યોગ ભગાવે રોગ'
from india https://ift.tt/3xXxh3o

રાજ્યમાં બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને આર્થિક નુકસાન, પોષણક્ષમ ભાવ ન મળતા ફટકો

રાજ્યમાં બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વિજાપુર અને માણસામાં બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળતા આર્થિક ફટકો પડી રહ્યો છે.
from gujarat https://ift.tt/3wZx4wh

હું તોબોલીશ: ક્યારે મળશે સરકારી નોકરી? જુઓ રાત્રે 8 વાગ્યે

બિન સચિવાલય ક્લાર્ક સહિતની પરીક્ષાઓ  આખરે ક્યારે લેવાશ?, સરકારી નોકરીઓમાં ખાલી પડેલી ભરતીમાં આટલો વિલંબ કેમ? સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીની શું છે સ્થિતિ અને તેમની શું છે વ્યથા? સરકારની  સરકારી નોકરીની ભરતી માટેનું આગામી શું આયોજન છે.. આ તમામ મુદ્દા વિશે વિસ્તારથી જાણવા માટે જુઓ રાત્રે 8 વાગ્યે Abp અસ્મિતાની વિશેષ રજૂઆત.. "હું તો બોલીશ
from india https://ift.tt/3vWES0x