મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

રાજયમાં ફરી ચોમાસુ જામ્યુ, 20 જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર

રાજયમાં ફરી ચોમાસુ (Monsoon) જામ્યુ છે. વરસાદી માહોલ યથાવત  રહેવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 6 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 20 જિલ્લાઓમાં (yellow alert) યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે.
from gujarat https://ift.tt/3ug17iZ

IPL છોડીને ભારત પરત ફર્યો આ સ્ટાર બોલર, પોતાની જ ટીમ પર સાધ્યું હતું નિશાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) - 2021 ના ​​બીજા ભાગમાં સારું પ્રદર્શન કરતા કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને આંચકો લાગ્યો છે. ટીમના યુવા સ્પિનર ​​કુલદીપ યાદવ યુએઈથી ભારત પરત ફર્યા છે. ઘૂંટણની ઈજાના કારણે તેને આઈપીએલની મધ્યમાં જ ટીમ છોડવી પડી હતી. કુલદીપ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કુલદીપ યાદવે KKR ના મેનેજમેન્ટ પર નિશાન સાધ્યું હતું. તેને કેકેઆર તરફથી વધારે રમવાની તક મળી રહી નથી. ટીમે સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પર વધુ વિશ્વાસ મૂક્યો છે.

KKR ટીમ તરફથી અવગણવામાં આવ્યો ત્યારે કુલદીપ યાદવનું દર્દ છલકાઈ ગયું હતું. તેણે કહ્યું હતું કે ટીમમાં વાતચીતનો અભાવ છે અને સાથે જ કહ્યું કે ટીમમાં ન સમાવવાનું કારણ તેને ક્યારેય કહેવામાં આવ્યું નથી.

બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું, ‘હા, અમને માહિતી મળી છે કે કુલદીપને યુએઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. તે આઈપીએલ-2021 માં ભાગ લઈ શકશે નહીં અને તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.’

જાણવા મળ્યું છે કે

અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden એ કોરોના રસીનો ત્રીજો ડોઝ લીધો, જાણો લોકોને શું કરી અપીલ....

કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 23 કરોડથી વધુ લોકો આ રોગચાળાથી પ્રભાવિત થયા છે. ત્યારે  મોટાભાગના દેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી રહી છે. આ ક્રમમાં યુએસ પ્રમુખ જો બિડેનને સોમવારે COVID-19 રસીનો બૂસ્ટર શોટ આપવામાં આવ્યો છે.

વ્હાઇટ હાઉસે માહિતી આપતા કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેનને વ્હાઇટ હાઉસમાં તેમની COVID-19 રસી બૂસ્ટર શોટ લીધો છે. ફેડરલ હેલ્થ ઓફિસરોએ બૂસ્ટર ડોઝની મંજૂરી આપ્યા બાદ બિડેનને ફાઇઝર રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે.

બૂસ્ટર શોટ લેતા પહેલા, બિડેને કહ્યું: 'અમે જાણીએ છીએ કે આ રોગચાળાને હરાવવા અને જીવન બચાવવા, અમારા બાળકોને સુરક્ષિત રાખવા, અમારી શાળાઓ ખુલ્લી રાખવા, આપણી અર્થવ્યવસ્થા ચાલુ રાખવા માટે આપણે રસી લેવી જરૂરી છે.’

લોકોને રસી લેવા અપીલ કરી

બિડેનને આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે, તેમણે લોકોને કોરોના રસી લેવા માટે અપીલ

ફટાફટ: રાજ્યમાં કોરોના વેક્સિનનો બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 6 કરોડને પાર, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજ્યમાં (State) કોરોના વેક્સિનનો (corona vaccine) પ્રથમ અને બીજો ડોઝ લેનારા લોકોની (people) સંખ્યા 6 કરોડને પાર થઇ. 24 કલાકમાં રાજમાં નોંધાયા 21 નવા કેસ. 30 દર્દીઓ થયા કોરોના મુક્ત. ભારે વરસાદના કારણે રાજુલાની રૂપેણ નદીમાં બળદ ગાડા સહીત ખેડૂત તણાયો. ભારે વરસાદથી ખેડૂતોની વધી ચિંતા.
from gujarat https://ift.tt/2Zxck3b

અમદાવાદ: વહેલી સવારથી જ વરસાદી હેલી, વાહન ચાલકોને મુશ્કેલી, જુઓ ગુજરાતી ન્યૂઝ

અમદાવાદના (Ahmedabad) વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી (early morning) જ વરસાદ શરુ થયો છે. સાયન્સ સીટી, ગોતા, રાણીપ વગેરે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સવારથીજ શહેરમાં વરસાદી (Rainy) માહોલ જામ્યો છે. પાણી ભરાત વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી.
from gujarat https://ift.tt/39HpqfY

ભારે વરસાદથી રાજ્યના ડેમ ભરાયા, 61 ડેમ છલોછલ છલકાયા તો 93 ડેમ હાઈએલર્ટ પર

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સારા વરસાદથી જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 61 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. જેમાના 52 ડેમ તો ફક્ત સૌરાષ્ટ્રના જ છે. રાજ્યમાં 93 હાઈએલર્ટ પર છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.

નજર કરી ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 80 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 30 ટકા પાણીનો જથ્થો છે.  ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 34 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 84 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 93 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 61 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.

ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ૨૦ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 20 જિલ્લામાં યલો તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ૨૦ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..આ સાથે બુધવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.

ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૨૭.૬૧ ઈંચ સાથે ૮૩.૫૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા ૪૦