મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Covid New Variant: કોરોનાનો નવો સ્ટ્રેન Omicron શેમાંથી ફેલાયો હોઈ શકે છે ? જાણો વિગત

Covid Omicron Variant દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ આ વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. ઓમિક્રોન વેરીઅન્ટ મુદ્દે ભારતમાં પણ મોદી સરકાર એકશન મોડમાં આવી ગઈ છે અને દેશભરમાં એલર્ટ આપ્યું છે.

ક્યાંથી ફેલાયો હોઈ શકે છે

દુનિયાના વૈજ્ઞાાનિકોએ આ વેરિન્ટનું મૂળ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. લંડન સ્થિત યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટિટયૂટના એક વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે કોરોનાનો આ વેરિઅન્ટ પહેલી વખત ક્યાંથી આવ્યો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ સંભવતઃ આ વેરિઅન્ટ એચઆઈવી/એઈડ્સના દર્દીમાં ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ વ્યક્તિથી ફેલાયો હશે. આફ્રિકાના દેશોમાં આ વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે, આ સંદર્ભમાં હજુ વધુ સંશોધનની જરૂર છે.

નવા સ્ટ્રેનની ઓળખ કરનારા દેશ દક્ષિણ આફ્રિકાએ શનિવારે ફરિયાદ કરી હતી કે, એમીક્રોન સ્ટ્રેનની ઓળખ કરવાની તેમને સજા આપવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાએ જ્યારથી આ વાયરસના નવા

ફરી એકવાર 8 કરોડથી વધુ કિમતનું ઝડપાયું ડ્રગ્સ, જાણો ક્યાં વિસ્તારમાંથી મળી કરોડોની યાબા ટેબલેટ્સ

આસામ: સીમા સુરક્ષા દળ (BSF) અને પોલીસે શનિવારે આસામના કરીમગંજ જિલ્લામાં રૂ. 8 કરોડથી વધુની કિંમતની 2.59 લાખ યાબા ટેબ્લેટ જપ્ત કરી છે.

સીમા સુરક્ષા દળ (BSF) એ પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં શનિવારે આસામના કરીમગંજ જિલ્લામાં 8 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 2.59 લાખ યાબા ટેબ્લેટ જપ્ત કરી છે.

ગુપ્ત માહિતીના આધારે, BSF અને કરીમગંજ જિલ્લા પોલીસે સંયુક્ત રીતે જિલ્લાના નીલમબજાર પોલીસ સ્ટેશન હેઠળ પૂર્વ બલિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને જમીનમાં દાટેલી 2,59,200 Yaba/WY ગોળીઓ મળી આવી હતી.પોલીસે પ્રતિબંધિત દવાઓના જથ્થાના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

કરીમગંજ જિલ્લાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે BSF અને નીલમબજાર પોલીસ સ્ટેશનના જવાનોએ સંયુક્ત રીતે ઓપરેશન શરૂ કર્યું હતું અને પ્રતિબંધિત અંદાજિત 8 કરોડથી વધુને ડ્ર્રગ્સ જપ્ત કર્યું છે.

“સર્ચ ઓપરેશન દરમિયાન ટીમે 2,59,200 યાબા ટેબ્લેટ રિકવર કર્યા હતા. જપ્ત કરાયેલ વસ્તુઓની બજાર કિંમત અંદાજે 8-10 કરોડ રૂપિયા છે

Covid New Variant: અનેક દેશોએ લગાવેલા પ્રતિબંધોથી અકળાયું દક્ષિણ આફ્રિકા, કહી આ વાત

Covid New Variant કોરોના વાયરસના નવા વેરિયંટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા 94 લોકોની કોરોના તપાસ કરવામાં આવી છે. જેમાં બે લોકો પોઝિટિવ આવ્યા છે. વાયરસના નવા સ્ટ્રેનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતાનો પ્રકાર ગણાવ્યો છે.

નવા સ્ટ્રેનની ઓળખ કરનારા દેશ દક્ષિણ આફ્રિકાએ શનિવારે ફરિયાદ કરી હતી કે, એમીક્રોન સ્ટ્રેનની ઓળખ કરવાની તેમને સજા આપવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાએ જ્યારથી આ વાયરસના નવા સ્ટ્રેન અંગે જાહેરાત કરી છે ત્યારથી અનેક દેશોએ ત્યાંથી આવતાં મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ આ સ્ટ્રેનના સંક્રમણથી બચવાની સતર્કતા અપનાવીને 12 દેશોથી આવતાં મુસાફરોનું એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કર્યુ છે.

શું કહ્યું સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે

સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું, કોરોના વાયરસના ઓમિક્રોન સંક્રમણના મામલા વધવાની સાથે વિશ્વભરના અનેક દેશોએ અહીં યાત

ફટાફટ:મ્યુટેડ વેરિયંટ મામલે ચિંતા, વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર, જુઓ ગુજરાતી ન્યુઝ

મ્યુટેડ વેરિયંટને લઈને પ્રશાસન ચિંતામાં. વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર. 29 ડિસેમ્બરથી લઈને 29 જાન્યુઆરી સુધી LRD પરીક્ષામાં મહિલાએ ઉમેદવારોની યોજાશે શારીરિક કસોટી. 25 ડિસેમ્બરથી લઈને 25 જાન્યુઆરી સુધી LRD પરીક્ષામાં પુરુષ ઉમેદવારોની યોજાશે શારીરિક કસોટી. વડોદરા રેપ અને આત્મહત્યા મામલે સિક્યોરિટી ગાર્ડની કોઈ ભૂમિકા ન હોવાનું આવ્યું સામે.
from gujarat https://ift.tt/30YHOR6

સમાચાર શતક: બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે સેન્ટ્રલ હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન,જુઓ ગુજરાતી ન્યુઝ

બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે સેન્ટ્રલ હોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. પરિવારવાદ વિરુદ્ધ કર્યા પ્રહાર. સ્વાતંત્ર્ય સેનાનીઓને કર્યા નમન. LRDની પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો દાવો. આજે દેશભરમાં તબીબોની હડતાળ. દર્દીઓને હાલાકી.
from gujarat https://ift.tt/3nXAJIV

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીની પુછપરછ, જુઓ ગુજરાતી ન્યુઝ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર બટુક મોરારીની અટકાયત બાદ તેની પોલીસે પુછપરછ હાથ ધરી છે. બટુક મોરારીના પરિવારે આ સમગ્ર કાવતરું ઘડાયું હોવાનું જણાવ્યું હતું.સોશલ મીડિયામાં વિડિઓ વાયરલ થયા બાદ બટુક મોરારી ફરાર થયો હતો. પરંતુ પોલીસે ચક્રો ગતિમાન કરીને બટુક મોરારીની અટકાયત કરી હતી. બટુક મોરારીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપી 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી.
from gujarat https://ift.tt/310nm1I

Corona Review Meeting: કોરોનાના નવા સ્ટ્રેન અને રસીકરણને લઈ પીએમ મોદી યોજી બેઠક, જાણો શું કહ્યું

PM Modi Corona Review Meeting:કોરોનાના નવા સ્ટ્રેન બાદ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 અને રસીકરણની ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં મોદીને દક્ષિણ આફ્રિકાથી આવેલા કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોન અને તેનાથી પ્રભાવિત દેશો અંગે જાણકારી આપવામાં આવી હતી.

પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ આવવા પર તેમના મોનિટરિંગ અને ગાઇડલાઇનના હિસાબે ટેસ્ટિંગનો ઉલ્લેખ કરીને ખાસ કરીને જોખમવાળા દેશોની ઓળખ કરવાનું કહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યા મુજબ પીએમ મોદીએ અધિકારીઓને કોરોનાના નવા સ્ટ્રેનને જોતાં આંતરરાષ્ટ્રીય મુસાફરોને આપવામા આવેલી છૂટની સમીક્ષા કરવા કહ્યું છે.

કેટલા કલાક ચાલી બેઠક

પ્રધાનમંત્રી મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક લગભગ બે થી અઢી કલાક ચાલી હતી. આ દરમિયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ હાજર હતા. પીએમ મોદીએ અધિકારીઓને