<p>રાજ્યમાં બે દિવસ રસીકરણ (Vaccination) બંધ રહેશે. 29 અને 30 ઓગષ્ટ નથી થાય વેક્સિનેશન. રાજ્યમાં સૌથી ઓછા 10 કેસ નોંધાયા છે. 14 દર્દીઓ કોરોનામુક્ત થયા. બનાસકાંઠાની હાલત કફોડી. (Banaskantha) બનાસકાંઠાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે ધારાસભ્ય નાથાભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. પંચમહાલ અને ગોધરામાં (Panchmahal-Godhra) વરસાદ પડ્યો. </p> from gujarat https://ift.tt/2Y8nWcj via IFTTT
તમારી દિવસની પ્રારંભ ગુજરાતી સમાચારથી! મસ્ત અને મનોરંજનભર્યો ગુજરાતી સમાચાર. સાથે રહો, મજા લો!