મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ફટાફટ:રાજ્યમાં બે દિવસ રસીકરણ બંધ રહેશે,પંચમહાલ-ગોધરામાં વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજ્યમાં બે દિવસ રસીકરણ (Vaccination) બંધ રહેશે. 29 અને 30 ઓગષ્ટ નથી થાય વેક્સિનેશન. રાજ્યમાં સૌથી ઓછા 10 કેસ નોંધાયા છે. 14 દર્દીઓ કોરોનામુક્ત થયા. બનાસકાંઠાની હાલત કફોડી. (Banaskantha) બનાસકાંઠાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે ધારાસભ્ય નાથાભાઈ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. પંચમહાલ અને ગોધરામાં (Panchmahal-Godhra) વરસાદ પડ્યો.
from gujarat https://ift.tt/2Y8nWcj via IFTTT

ભારતને પેરાલિમ્પિક મેડલ જીતાડનારાં ભાવિનાને માત્ર 1 વર્ષની ઉંમરે પોલિયો થયો પણ મજબૂત મનોબળના જોરે કદી હાર ના માની........

ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે.  પેરાલિમ્પિક ગેઈમ્સમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ  આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે.

ગુજરાતના મહેસાણાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારમય લાગતું હતું. જો કે ભાવિનાનાં માતા-પિતાએ હતાશ થયા વિના.

ભાવિના પટેલ  અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યાં પછી તેમણે પેરા ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. કલબ કક્ષાની નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં મળેલી સફળતા બાદ  તેનણે પેરા ટેબલ ટેનિસની ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતુ. અમદાવાદ

Amit Shah In Gujarat: અમિત શાહે અમદાવાદમાં 20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણ કરવાનું આપ્યું લક્ષ્યાંક

અમદાવાદ:કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં  20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણનું લક્ષ્યાંક આપ્યું છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતશાહે શનિવારે પ્રશાસન અને મહાનગરપાલિકાએ  અમદાવાદ શહેર તેમજ જિલ્લામાં  20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણનું લક્ષ્યાંક આપ્યું છે. તેમણે ગુજરાતમાં 20 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો પહેલો ડોઝ પૂર્ણ કરી દેવાનું લક્ષ્ય આપ્યું છે.

અમદાવાદ કલેક્ટર કાર્યલય પર શનિવાર અમદાવાદ જિલ્લા વિકાસ સંયોજન હેઠળ  સમિતિની બેઠક મળી હતી. જેમાં અમિત શાહે જિલ્લા અધિકારીઓ અને જનપ્રતિનિધિને  તેને કેન્દ્ર તેમજ  ગુજરાત સરકારની યોજનાના અમલની જાણકારી મેળવી હતી. રાજ્યમાં ચાલી રહેલા રસીકરણને લઇને અમદાવાદ મહાનગરપાલિકા તેમજ પ્રશાસનને આવશ્યક દિશા નિર્દેશ આપ્યાં હતા.શાહે અમદાવાદ શહેર અને જિલ્લામાં 20 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ રસીકરણનું લક્ષ્ય પૂરુ કરવાના નિર્દશ આપ્યાં છે. તેમણે ગુજરાતમાં 20 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો પહેલો ડોઝ પૂર્ણ કર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવા Influenza Strain પર આપી જાણકારી, કહ્યું- 'ફ્લૂ શૉટ નવા સ્ટ્રેન પર પણ કારગર'

Influenza Vaccines: ઋતુ પ્રમાણે Influenza સંક્રમણ વાયરલ બીમારી છે. જે ખાસ કરીને વરસાદની ઋતુમાં થવી એકદમ કૉમન છે. મોટાભાગના લોકો આ વાયરસથી થનારી બીમારીને મામૂલી શરદી-તાવ (Common Cold) સમજી લે છે. ઉલ્લેખનીય છે કે બન્ને બીમીરાઓમાં ઘણીબધી સમાનતાઓ છે, જેમ કે ખાંસી-ઉધરસ, ગળામાં ખરાશ, નાક નીતરવુ વગેરે તેના મુખ્ય કારણો છે. પરંતુ જે વ્યક્તિ ફ્લૂથી ગ્રસિત હોય છે તેને તાવ, શરીરમાં દુઃખાવો, થાક, માથાનો દુઃખાવો, ઉલ્ટી જેવા લક્ષણો પણ દેખાય છે. આ લક્ષણો મામૂલી શરીદ તાવમાં પણ દેખાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) અનુસાર, દર વર્ષ Influenzaના કારણે લગભગ 65,000 લોકો આખી દુનિયામાં ગ્રસિત થાય છે. આંકડા અનુસાર 36% આ બીમારીથી પ્રભાવિત થનારા લોકો મધ્યમ ઉંમરની કેટેગરી અને નીચી ઉંમરની કેટેગરીના હોય છે. જેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં બાળકોમાં આ બિમારી મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ આનો કોઇ અધિકારીક આંકડો ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, આ બીમારી વરસાદ અને શરદીની ઋતુમાં ઝડપથી ફેલાય છે. જેના કારણે ભારતમાં દર વર્ષ કેટલાય લ