મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

પાકિસ્તાનના 49 વર્ષના સાંસદે 18 વર્ષની સ્કૂલમાં ભણતી છોકરી સાથે નિકાહ પઢ્યાં, એક્ટ્રેસને તલ્લાક આપીને તરત લગ્ન કરી લીધાં...

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈસ્લામ (PTI)ના સાંસદ આમિર લિયાકત હુસૈને 31 વર્ષ નાની વિદ્યાર્થીની સાથે ત્રીજા લગ્ન કરતાં પાકિસ્તાનમાં ચર્ચાનો મુદ્દો બની ગયા છે.આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા હતા. તલ્લાકને 24 કલાક પણ પૂરા થયા ન હતા ને લિયાકત હુસૈને પોતાની ત્રીજી વાર નિકાહ કરીને પોતાની શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય દુનિયાને કરાવી દીધો.

પાકિસ્તાની સાંસદ લિયાકત આમિરે 18 વર્ષની યુવતી સઈદા દાનિયા શાહ સાથે નિકાહ કર્યા છે. બુધવારે જ આમીરના બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તૂબા આમિર સાથે તલાક થયા હતાં.  તે જ દિવસે તેમણે ત્રીજાં લગ્ન કરી લીધાં હતાં.દાનિયા અંગે 'ધ એક્સપ્રેસ ટિબ્યૂન'માં લખાયું છે કે, દાનિયા ગુરુવારે જ 18 વર્ષની થઈ છે. કેટલાંક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાનિયા હજુ સ્કૂલમાં જ ભણી રહી છે અને લિયાકત 49 વર્ષના છે. આમિરની ત્રીજી પત્ની અને તેમની ઉંમર વચ્ચેના અંતરને કારણે

એડલ્ટ સાઇટ જોવાનો યુવતીને લાગ્યો એવો ચસ્કો કે નોકરી છોડીને કરવા લાગી આ 'કામ', ને પછી............

Air Force Officer become Adult Star: આજકાલ બ્રાઝિલની એક એરફોર્સ અધિકારી ખુબ ચર્ચામાં આવી ગઇ છે. તેને એરફોર્સ સન્માનિત નોકરી છોડીને એડલ્ટ સ્ટાર બનવાનો ફેંસલો કર્યો છે. જ્યારે લોકોને ખબર પડી તો એકવાર તો આ વાતને માનવા તૈયાર ન હતા. તેના નવા બિઝનેસનુ એડ્રેસ જાણીને લોકો શૉક્ડ થઇ રહી ગયા. તે હવે એક એડલ્ટ સ્ટાર બનીને onlyFans પર ફૂલટાઇમ કામ કરવા લાગી છે.

સેનાની નોકરી છોડીને બની એડલ્ટ સ્ટાર-
ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકેશિયા મરીન જૉર્જ ડિનિઝ (Acassia Marina Jorge Diniz) બ્રાઝિલની એરફોર્સમાં લેફ્ટિનેન્ટ હતી. જોકે, હવે તે ‘કોકા ડિનિઝ’ (Caca Diniz)ના નામથી પોતાની નવી ઓળખ બનાવીને દુનિયાની સામે આવી છે. જ્યાં એરફોર્સમાં તે સેનાના ડ્રેસમાં દેખાતી હતી, વળી હવે એડલ્ટ સ્ટાર બનીને બિકીનીમાં દેખાઇ રહી છે.

ડિનીઝ કહે છે કે તેને ભલે સેનાના જવાનનુ સન્માન ના મળ્યુ, પરંતુ આ નોકરીમાં કમાણી તેનાથી વધુ છે, એટલે તેને એડલ્ટ મૉડલ બનવાનો ફેંસલો કર્યો, અને

યુવકને નોકરી ન હતી મળી રહી, પછી નામમાં કર્યો એવો ફેરફાર કે લાગી ગઇ નોકરી ઓફરોની લાઇનો, Trending New............

Viral News: નોકરી મેળવવા માટે હંમેશા લોકો કેટલાય પ્રયાસો કરતા રહે છે. પરંતુ ક્યારેક ક્યારેય નોકરી મળવી મુશ્કેલ અને પરેશાન બની જાય છે. જેના કારણે કેટલાય યુવક-યુવતીઓ કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. આવુ જ કંઇક 34 વર્ષીય ઇનિન વિક્ટર ગૈરિક સાથે થયુ છે, પરંતુ તેના એક અનોખા પ્રયાસે કિસ્મત જ બદલી નાંખી અને તેના માટે કેટલીય જગ્યાઓ પર નોકરીઓ આવવા લાગી.

મિરર રિપોર્ટ્સ અનુસાર, 34 ઇનિન વિક્ટર ગૈરિકે નોકરી ના મળવાના કારણે પોતાના નામમાં ફેરફાર કરી લીધો હતો. ત્યારબાદ તેને બીજા અઠવાડિયે જ નોકરી મળી ગઇ. ગૈરિકે દાવો કર્યો છે કે તેના પોતાના નાઇઝિરયન નામમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ તેને કેટલીય જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે કૉલ આવવાના શરૂ થઇ ગયા હતા.

આ હતી સમસ્યા-
તેને 'ઇનિન વિક્ટર ગૈરિક' (Inein Victor Garrick)ની જગ્યાએ પોતાના નામને વિક્ટર ગૈરિક બનાવી લીધુ, આ પછી કિસ્મત પલટી ગઇ. કેટલાક રિક્રૂટર્સનુ કહેવુ છે કે તેન

COVID 19 Cases: કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઈ WHO એ આપી આ મોટી ચેતવણી, જાણો શું કહ્યું ?

COVID 19 new Variants: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક વરિષ્ઠ અધિકારીએ કોરોનાને લઈને ચેતવણી જાહેર કરી છે. તેણે કહ્યું છે કે કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ તેનું અંતિમ સ્વરૂપ નહીં હોય અને અન્ય નવા પ્રકારો આવવાની શક્યતા વધુ છે.

વાયરસ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે - WHO અધિકારીઓ

WHO ના સત્તાવાર સોશિયલ મીડિયા ફોરમ પર આયોજિત પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન, સંસ્થાની કોવિડ-19 તકનીકી ટીમના મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે વૈશ્વિક આરોગ્ય એજન્સી ઓમિક્રોનના ચાર અલગ-અલગ સ્વરૂપોનું નિરીક્ષણ કરી રહી છે. મારિયાએ કહ્યું, 'અમે હવે આ વાયરસ વિશે ઘણું જાણીએ છીએ, જો કે, અમને બધું જ ખબર નથી. તદ્દન સ્પષ્ટપણે કહીએ તો, વાયરસના આ સ્વરૂપો 'વાઇલ્ડ કાર્ડ' છે. આવી સ્થિતિમાં, અમે આ વાયરસ પર સતત નજર રાખી રહ્યા છીએ, તે કેવી રીતે બદલાય છે અને જે રીતે તેનું સ્વરૂપ બદલાય છે. જો કે, આ વાયરસમાં પરિવર્તનની ઘણી સંભાવનાઓ છે.

તેણે કહ્યું, 'ઓમિક્રોન એ સૌથી તાજેતરની ચિંતાજનક પેટર્ન છે અને તે ચિંતા કરવા માટે છેલ

અમેરિકામાં હરણમાં જોવા મળ્યો ઓમિક્રોન વાયરસ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી - મનુષ્યો માટે ખતરો

ન્યૂયોર્કના સફેદ પૂંછડીવાળા હરણમાં કોરોનાવાયરસનો ઓમિક્રોન પ્રકાર મળી આવ્યો છે. આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલા એક સંશોધનમાં તે જાણવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે આ હરણ SARS-CoV-2-ના વાહક બની ગયા છે અને તેઓ વાયરસના ભવિષ્ય પર અસર કરી શકે છે અને નવા પ્રકારોની મજબૂત શક્યતાઓ હોઈ શકે છે.

કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હરણ સરળતાથી કોરોનાવાયરસના સંપર્કમાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, ગયા નવેમ્બરમાં પેન સ્ટેટ યુનિવર્સિટી અને અન્યત્રના સંશોધકોએ અહેવાલ આપ્યો હતો કે આયોવામાં ત્રીજા ભાગના મુક્ત-જીવંત અને કેપ્ટિવ હરણમાં 2020 ના અંતથી 2021 ની શરૂઆતમાં વાયરસના નિશાન જોવા મળ્યા હતા. આમાંના કેટલાક પેન સ્ટેટના સંશોધકો અને અન્ય, જેમાં ન્યુ યોર્ક સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ક્સ એન્ડ રિક્રિએશનનો સમાવેશ થાય છે, તેમના પરિણામો પ્રીપ્રિન્ટ વેબસાઇટ BioRxiv પર પ્રકાશિત કર્યા છે.

ટીમે સ્ટેટન આઇલેન્ડ પર રહેતા જંગલી હરણના લોહી અને નાકના નમૂનાનું પરીક્ષણ કર્યું હતું. આ નમૂનાઓ ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022 ની વચ્ચે વસ્તીને અસ્થાયી રૂપે નિયંત્રણમાં રાખવા માટે વંધ્યી

કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણીના પગલે ભારતીયો તૂટી પડતાં હ્યુંડઈ કંપનીએ શું કરવી પડી સ્પષ્ટતા ?

નવી દિલ્હીઃ પાકિસ્તાની હ્યૂન્ડાઇ તરફથી ‘આઝાદ કાશ્મીર’ પર વિવાદિત પૉસ્ટ વાયરલ થયા બાદ કંપનીનો સોશ્યલ મીડિયા પર ખુબ વિરોધ થઇ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર #BoycottHyundai ટ્રેન્ડ થયા બાદ હવે ભારતની હ્યૂન્ડાઇએ પોતાનુ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. જોકે, આ નિવેદન એવા સમયે આવ્યુ છે, જ્યારે ના કંપનીએ કોઇ માફી માંગી છે અને ના પાકિસ્તાન હ્યૂન્ડાઇ પર એક્શન લેવાની કોઇ વાત કહેવામાં આવી છે.

હ્યૂન્ડાઇ કંપનીએ કરવી પડી સ્પષ્ટતા-
પોતાના નિવેદનમાં કંપનીએ કહ્યું- હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયા ભારતીય માર્કેટ માટે 25 વર્ષથી વધુ સમયથી કમિટેડ છે અને રાષ્ટ્રવાદની ઠોસ ભાવસાની સાથે મજબૂતીથી ઉભી રહી છે. અમને સોશ્યલ મીડિયાની એક એવી પૉસ્ટથી જોડવામાં આવી રહ્યાં છે, જેની સાથે અમારે કોઇ લેવા દેવા નથી. આ ભારત જેવા મહાન દેશ માટે અમારી સેવા અને બેમિસાલ કમિટમેન્ટ પર આઘાત છે. કોઇપણ અસંવેદનશીલ વાતચીત માટે તેની ઝીરો ટૉલરેન્સ પૉલીસી છે, અને તે તેમની નિંદા કરે છે. ભારત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા તરીકે, અમે દેશની

ધાર્મિક શહેરમાં મૉડલને ટુંકા કપડાં પહેરીને ફરવુ ભારે પડ્યુ, લોકોએ ધક્કા મારીને શહેરની બહાર કાઢી, જાણો વિગતે

વેટિકન સિટીઃ બ્રાઝીલની એક મૉડલને વેટિકન સિટીમાં શોર્ટ ડ્રેસ પહેરીને ફરવા નીકળવુ ભારે પડ્યુ છે. મૉડલને આ કરતૂત કરવા પર લોકોએ ધક્કા મારીને શહેરની બહાર કાઢી મુકી છે. મૉડલે પોતાનુ દુઃખ સોશ્યલ મીડિયા પર વ્યક્ત કર્ય છે. આ ઘટના બ્રાઝિલની 34 વર્ષીય મૉડલ જૂજૂ વિએરા (Juju Vieira)ની સાથે બની છે.

જૂજૂ વિએરાએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા બતાવ્યુ કે, - તે વેટિકન સિટીમાં ફરવા ગઇ હતી, આ દરમિયાન તેને વેટિકન સિટી છોડવા માટે કહેવામાં આવ્યુ હતુ. આના પાછળનુ કારણ બતાવતા મૉડલને કહેવામાં આવ્યુ કે તેને વેટિકન સિટીના ડ્રેસ કૉડનુ ઉલ્લંઘન કર્યુ છે. જેના કારણે તેને સિટી છોડવી પડશે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે તેને ગોઠણથી ઉપરના ગ્રે રંગનો ટુંકો ડ્રેસ પહેરેલો હતો.

મૉડલ જૂજૂ વિએરા (Juju Vieira)એ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને આના વિશે જાણકારી આપી છે, સાથે જ કહ્યું કે તેનુ અપમાન થયુ છે. તેના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે. તેના વીડિયો પર લાખો લોકોએ કહ્યું કે તેને ટુંકો ડ્રેસ પહેરે