મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

યુક્રેનના કીવમાં ભારતીયો માટે નવી પોલિસી, રેલવે સૌથી સુરક્ષિત હોવાનું કહ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

યુક્રેનના કીવમાં ભારતીયો માટે નવી પોલિસી, રેલવે સૌથી સુરક્ષિત હોવાના સરકારે  કહ્યું. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં કડાકો, રશિયા યુક્રેન મહાયુદ્ધની સ્ટોક માર્કેટ પર જોવા મળી અસર. ઓપરેશન "ગંગા" અંતર્ગત દિલ્લી આવી પોહચી યુક્રેનથી ભારતીય ફ્લાઇટ, વધુ 250 ભારતીય આવું પહોંચ્યા વતન.
from world https://ift.tt/z9qjtMZ

યૂક્રેનની આ હૉટ ‘બ્યૂટી ક્વીન’એ ઉઠાવી બંદૂક, હવે રશિયા સામે લડવા ઉતરશે મેદાનમાં, જાણો વિગતે

નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ હવે મોટી અને વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. રશિયાએ યૂક્રેનના મોટા ભાગના શહેરોને તબાહ કરી દીધા છે. રશિયન સેના સામે યૂક્રેનીયન સેના જડબાતોડ જવાબ આપી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંન્સ્કીએ નાગરિકોને પણ રશિયા સામે હથિયાર ઉઠાવવાનુ કહી દીધુ છે. ત્યારે હવે યૂક્રેનની બ્યૂટી ક્વીન ગણાતી પૂર્વ મિસ ગ્રાન્ડ યૂક્રેન અનાસ્તાસિયા લેનાએ પણ જંગના મેદાનમાં એન્ટ્રી લઇ લીધી છે. બ્યૂટ ક્વીન અનાસ્તાસિયા લેના દેશની સેનામાં સામેલ થઇ ગઇ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર હથિયારોની સાથે તસવીરો શેર કરી છે.

કોણ છે અનાસ્તાસિયા લેના -
અનાસ્તાસિયા લેનાને 2015માં 24 વર્ષની ઉંમરમાં મિસ ગ્રાન્ડ યૂક્રેનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, પરંતુ હવે મૉડલે યૂક્રેનની રક્ષા માટે ખુદને યુદ્ધના મેદાનમાં ઉતારવાનો ફેંસલો કર્યો છે. ગ્લેમરસ કપડાંમાં દેખાતી મૉડલને હવે સેનાની વર્દી અને હથિયારોની સાથે દેખી શકાય છે.

અનાસ્તાસિયા લેના યૂક્રેનની સેનામાં સામેલ

પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર સમગ્ર દુનિયાની નજર છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. આ યુદ્ધને ત્રીજુ વિશ્વ યુદ્ધ પણ કહેવાઈ રહ્યું છે. રશિયાની મિલીટ્રી યુક્રેનને બધી રીતે બરબાદ કરવા માટે સક્ષમ છે. રશિયાનો સમાવેશ શક્તિશાળી દેશોમાં થાય છે. શક્તિશાળી દેશોની વાત આવે ત્યારે દેશનો મિલીટ્રી પાવર પણ ધ્યાને લેવાય છે. ત્યારે આવો જાણીએ દુનિયાના એવા 10 દેશોનો પાવર ઈન્ડેક્ષ અને તેમનો ક્રમ.

1. મિલીટ્રીની શક્તિના આધારે જોઈએ તો આ યાદીમાં સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે. અમેરિકાની સેનાને સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે. ઘણાં પરિબળોને ધ્યાને રાખ્યા બાદ અમેરિકાને આ સ્થાન મળ્યું છે. અમેરિકા 700 બિલીયન ડોલરનું સંરક્ષણ બજેટ ધરાવે છે.

2. આ યાદીમાં બીજા ક્રમે રશિયાની સેના આવે છે. રશિયાની સેના પણ ઘણી પાવરફુલ છે. રશિયાની સેનાનો પાવર ઈન્ડેક્ષ 0.0501 છે અને રશિયાની સેનામાં 9 લાખ જેટલા સક્રિય સૈનિક છે.&

પુતિનના યુદ્ધની કિંમત રશિયાના અબજોપતિઓ ચૂકવી રહ્યા છે, 126 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ કર્યા પછી દેશના શેરબજાર અને રૂબલ ડૂબી જતાં રશિયાના અબજોપતિઓની સંપત્તિમાં મોટાપાયે ધોવાણ થયું છે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને રવિવારે ક્રેમલિન ખાતેની બેઠક દરમિયાન દેશના ટોચના વ્યાપારી નેતાઓને જણાવ્યું હતું કે જે થઈ રહ્યું છે તે કરવું ખૂબ જ જરૂરી હતું.

પુતિને બોલાવેલી બેઠકમાં ઓછામાં ઓછા 13 અબજોપતિઓ હાજર હતા. પુટિને તેમને કહ્યું, "અમારી પાસે આ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. " અહેવાલો અનુસાર પુતિનની આ વાત પર અબજોપતિઓમાંથી કોઈએ કોઈ જ ટિપ્પણી કરી નથી.

ફોર્બ્સના અહેવાલ મુજબ 16 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી 116 અબજોપતિઓને 126 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.

તેમાંથી, ગુરુવારે અંદાજે $71 બિલિયનનું ધોવાણ થયું હતું, જ્યારે રશિયાનો Moex ઇન્ડેક્સ 33% નીચે બંધ થયો હતો અને રૂબલ ડોલર સામે રેકોર્ડ નીચી સપાટીએ ગબડી ગયો હતો.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ગુરુવારે ક્રેમલિન ખાતેના ઓછામાં ઓછા પાંચ અબજોપતિઓ - અલે

Russia Ukraine war protest: યુક્રેન પર રશિયાના હુમલાનો વિરોધ, બર્લિનમાં એક લાખ લોકોએ નોંધાવ્યો વિરોધ

કીવઃ યુક્રેન પર રશિયાના હુમલાઓ સતત ચાલી રહ્યા છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 198 નાગરિકોના મોત થયા છે. યુક્રેન પર હુમલાને લઇને દુનિયાભરમાં રશિયાનો વિરોધ થઇ રહ્યો છે. રશિયાના શહેરોમાં પણ લોકો રસ્તા પર ઉતરી પોતાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિરોધ કરી રહ્યા છે.

બીજી તરફ જર્મનીની રાજધાની બર્લિનમાં પણ સામાન્ય લોકો રસ્તા પર ઉતરી રશિયાનો વિરોધ કરી રહ્યા છે. લગભગ એક લાખથી વધુ લોકોએ રશિયાના હુમલાનો વિરોધ કરી અને યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા રેલી કાઢી હતી.

A pro-Ukraine rally was held in front of the White House on Feb 27, urging Russian President Vladimir Putin to call off #RussiaUkraineConflict; also calling on US President Joe Biden to take stronger actions. <a href="https://t.co/UklbmX5J6A&qu

Russia-Ukraine War Live Update : રશિયન રાષ્ટ્રપતિએ ન્યૂક્લિયર ફોર્સને કરી હાઇ એલર્ટ, રશિયા અને યુક્રેન બેલારૂસમાં વાતચીત માટે તૈયાર

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દિવસે ને દિવસે સ્થિતિ બદલાઈ રહી છે. રશિયાએ ન્યુક્લિયર ડેટરેન્ટ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. ન્યુક્લિયર મોનિટરિંગ એજન્સી એક બેઠક યોજશે, જેમાં 35 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. અમેરિકાએ રશિયાના આ પગલાને સંયુક્ત રાષ્ટ્રમાં અસ્વીકાર્ય ગણાવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તે યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીને રોકવાના પ્રયાસો ચાલુ રાખશે.

આ બધાની વચ્ચે રશિયા અને  યુક્રેન વાતચીત  માટે તૈયાર થયા છે. યૂક્રેનનું પ્રતિનિધિમંડળ બેલારૂસ રવાના થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ રવિવારે બેલારુસના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી હતી. તેઓએ બેલારુસના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ રશિયા સાથે બિનશરતી વાતચીત માટે તૈયાર છે. રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વાતચીત માટે નિર્ધારિત સ્થળે પહોંચવાનું શરૂ કરી દીધું છે. જો કે હજુ સુધી વાતચીત શરૂ થઈ નથી.

જોકે, રશિયા તરફથી કહેવામાં આવ્યું કે તેઓ વાતચીત માટે હુમલાઓ બંધ નહીં કરે. રશિયાના રાષ્ટ્રપતિએ પણ સંરક્ષણ મંત્રાલયને ન્યુક્લિયર ડિ