મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

યુક્રેનના સુમીમાં ફસાયેલા 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કઢાયા, જાણો કઈ રીતે પાર પડ્યું ઓપરેશન

નવી દિલ્હી: યુક્રેનના શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. સુમીમાં ફસાયેલા 694 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે કહ્યું કે, યુદ્ધગ્રસ્ત શહેરમાં ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને બસોમાં 175 કિમી દુર આવેલા પોલ્ટાવા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

રશિયા અને યુક્રેનને અપીલ કરવા છતાં સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર તૈયાર કરવામાં નહોતો આવ્યો જે અંગે ભારતીયોએ ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હવે યુક્રેનમાં કોરિડોર તૈયાર કર્યા પછી ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવી રહ્યા છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, "ગઈ રાત્રે, મેં કંટ્રોલ રૂમમાં તપાસ કરી હતી ત્યારે સુમીમાં 694 ભારતીય વિદ્યાર્થીઓ બાકી હતા. આજે, તેઓ બધા પોલ્ટાવા જવા માટે બસોમાં રવાના થયા છે."

વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી બસોની સુવિધા અંગે સુમી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મેડિકલ સ્ટુડન્ટે ઓળખ ન આપવાની શરતે પુષ્ટિ કરી હતી ક

Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ

Russia Ukraine Crisis: યૂક્રેનના શહેર ખારકીવમાં રશિયાએ સૌથી વધુ તબાહી મચાવી છે. આ શહેર પુરી રીતે ખંડેરમાં પરિવર્તિત થઇ રહ્યું છે. લોકો ઘર છોડીને હિજરત કરવા મજબૂર થયા છે.

યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાનો હુમલો ચાલુ છે. અહીં રશિયા સતત બોમ્બ અને મિસાઈલ છોડી રહ્યું છે. જેના કારણે શહેરમાં અરાજકતાનો માહોલ છે. લોકો ભયભીત  છે. મજબૂરીમાં લોકોને ઘર છોડીને અહીંથી ત્યાં ભટકવું પડે છે. મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ખાર્કિવ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને સ્થિતિની  ગંભીરતાનો  અંદાજ લગાવી શકાય છે.

સુરક્ષિત જગ્યાની શોધમાં લોકો

ખાર્કિવ સ્ટેશનની આ તસવીરમાં પ્લેટફોર્મ પર દૂર-દૂરથી લોકોની ભીડ જ દેખાઈ રહી છે. આલમ એ છે કે પગ રાખવાની જગ્યા પણ નથી. દરેક વ્યક્તિ જલદી આ શહેર છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માંગે છે. જેને તક મળી રહી છે, તે ટ્રેનમ

રશિયા-યુક્રેન યુદ્ધઃ પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે, જાણો શું છે એજન્ડા

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 12મો દિવસ છે. અત્યાર સુધી બંને દેશો વચ્ચે બે તબક્કાની શાંતિ મંત્રણા થઈ હતી પરંતુ તેનું કંઈ ખાસ પરીણામ આવ્યું નહોતું. આજે બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસોને લઈને ત્રીજા રાઉન્ડની બેઠક થશે. આ દરમિયાન, ભારત સરકારના સૂત્રોને ટાંકીને આવી રહેલા સમાચાર મુજબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરશે.

<a class="embedKoo-koocardheader" style="background-color: #f2f2ef !important; padding: 6px; display: inline

Russia Ukraine War: ઈન્ડિયન એમ્બીસીની મદદ ના મળતાં ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સ તિરંગો લાઈને રશિયાની બોર્ડરે જવા નિકળ્યા, રસ્તામાં શું થયું કે.....

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા કેન્દ્ર સરકારે મિશન ગંગા ઓપરેશન શરૂ કર્યુ છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. યુક્રેનના મોટા શહેરોમાં રશિયા દ્વારા કરવામાં આવતાં હુમલાને લઈ ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પગપાળા બોર્ડર સુધી નીકળી પડ્યા છે.

આ વિદ્યાર્થીઓએ ઈન્ડિયન એમ્બેસીને નિષ્ફળ ગણાવીને વીડિયો પણ જાહેર કર્યા છે. જેમાં તેમણે મેસેજ આપ્યો છે રસ્તામાં તેમને જીવનું જોખમ છે. જો કંઈ થશે તો તેની જવાબદારી સરકાર અને એમ્બેસીની રહેશે. મ્બેસી હજુ પણ વિદ્યાર્થીઓને ધીરજ રાખવા અપીલ કરી રહી છે. જ્યારે, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને સતર્ક અને સુરક્ષિતરહેવા માટે કહ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ સુરક્ષિત જગ્યાએ રહે અને બીનજરૂરી જોખમ ન ઉઠાવે. વિદેશ મંત્રાલય અને અમારો દૂતાવાસ વિદ્યાર્થીઓનાં સતત સંપર્કમાં છે.

<a href=&q

Russia Ukraine War: યુક્રેનમાં 12 લાખથી વધુ લોકો થયા બેઘર, અનેક શહેરોમાં હુમલાનું એલર્ટ

Russia Ukraine War:  રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેન પર રશિયન હુમલા શનિવારે 10મા દિવસે પણ ચાલુ રહ્યા હતા. રશિયન સેનાએ રાજધાની કિવ સહિત ઓડેસા, લ્વિવ, માયકોલીવ શહેરોને નિશાન બનાવ્યા. શનિવારે, રશિયાએ કિવની સાથે સુમી અને ચેર્નિહિવ શહેરોના મુખ્ય વિસ્તારોમાં હવાઈ હુમલા માટે એલર્ટ જારી કર્યું હતું. રશિયામાં 10 દિવસમાં 1.2 મિલિયન લોકો બેઘર થયા છે, ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા છે.

રશિયન સેનાએ કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે અને રાજધાનીના નિયંત્રણ માટેની લડાઈ આ યુદ્ધનો અંતિમ પડાવ હશે. કિવ ઉપરાંત યુક્રેનના ઘણા શહેરોમાં રશિયન સૈનિકો હાજર છે. રશિયન સૈન્ય કાં તો શહેરો પર નિયંત્રણ લઈ રહ્યું છે અથવા તેનો નાશ કરી રહ્યું છે. કિવની શેરીઓમાં હજી સુધી કોઈ રશિયન ટેન્ક નથી, પરંતુ રશિયન ટેન્ક, રોકેટ અને મિસાઈલોએ યુક્રેનના ઘણા શહેરોમાં મોટા પ્રમાણમાં વિનાશ કર્યો છે.

નિષ્ણાતો માને છે કે જો કિવ પર કબજો નહીં થાય તો યુદ્ધ ઘણા દિવસો સુધી ખેંચાઈ શકે છે. બીજી તરફ, શનિવારે યુક્રેનના ચેર્નિહાઇવ અને સુમી શહેરમાં એર સ્ટ્રા