Black Fungus:કોરોનાની મહામારી દરમિયાન બ્લેક ફંગસના કેસ પણ ઝડરભેર વધી રહ્યાં છે. આ સ્થિતિમાં ડોક્ટર્સની સાથે દર્દીની ચિંતા પણ લધી રહી છે. બ્લેક ફંગસના કેસ વધતાં એક્સ્પર્ટ સતત આ મુદ્દે મંથન કરી રહ્યાં છે. હવે એક નવું જ કારણ સામે આવ્યું છે. એક્સપર્ટે બ્લેક ફંગસના કેસ વધવા માટે સ્ટીમ સાતે , જિંક અને એન્ટીબાયોટિક્સના ઓવરડોઝને કારણભૂત ગણાવ્યું છે. આપને જણાવી દઇએ કે, હાલ લોકો ઇમ્યુનિટી વધારવા માટે જિંક અને વિટામીન સપ્લીમેન્ટસ લઇ રહ્યાં છે.કેટલાક લોકો ડોક્ટરની સલાહ વિના આડેધડ જિંક લઇ રહ્યાં છે. ડોક્ટરના મત મુજબ શરીરમાં જિંક કે બીજા મેટલની માત્રા વધી જવાથી પણ બ્લેક ફંગસનો ખતરો રહે છે. ઉપરાંત એક્સપર્ટ બ્લેક ફંગસ માટે સ્ટીરોઇડના ઓવરડોઝને પણ કારણભૂત માની રહ્યાં છે.

શું વધુ જિંકથી થાય છે બ્લેક ફંગસ?
ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો રાજીવ જયદેવગન તેમના ટ્વિટર હેન્ડલમાં જિંકના વધુ સેવને બ્લેક ફંગસ માટે જવાબદાર ગણાવ્યું છે. મહાત્માગાંધી મેમોરિયલ ગવર્મેન્ટ
તમારી દિવસની પ્રારંભ ગુજરાતી સમાચારથી! મસ્ત અને મનોરંજનભર્યો ગુજરાતી સમાચાર. સાથે રહો, મજા લો!