<p>ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 48 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે એક દર્દીનું મોત થયું છે. અને 24 દર્દીઓ કોરોનામુક્ત થયા છે.</p> from gujarat https://ift.tt/2ZVrCzg
તમારી દિવસની પ્રારંભ ગુજરાતી સમાચારથી! મસ્ત અને મનોરંજનભર્યો ગુજરાતી સમાચાર. સાથે રહો, મજા લો!