મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નવા વેરિયન્ટને લઈને સમગ્ર દુનિયામાં ફફડાટઃ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શું આપી સૂચના? જાણો મોટા સમાચાર

નવી દિલ્લીઃ સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં આ વેરિયન્ટને લઈને ફફડાટ ફેલાઇ ગયો છે. ભારતમાં પણ આ વેરિયન્ટને લઈને પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણ આજે રાજ્યો સાથે આ નવા વેરિયન્ટને લઈને સમીક્ષા બેઠક કરવાના છે.

States are advised to have one or multiple meetings today with health officials, Airport Health Org, Bureau of Immigration&other relevant agencies for smooth implementation of revised travel guidelines which will be effective from midnight today: Official Sources
— ANI (@ANI) November 30, 2021

<script src="https://platform.twitter.com/widgets.js" async=...

કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાનું નિવેદનઃ ભારતમાં એક પણ કેસ નહીં

નવી દિલ્લીઃ આજે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નવા વેરિયન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અત્યારે કોરોનાના નવા વેરિયન્ટને એક પણ કેસ નથી. કોરોનાનો નવો વાયરસ દુનિયાના 14 દેશોમાં મળ્યો છે, પરંતુ આપણે ત્યાં હજુ સુધી એક પણ કેસ મળ્યો નથી. એક એડવાઇઝરી જાહેર કરાઈ છે. કોઈ સંદીગ્ધ મામલો હોય, તો તેની તપાસ તાત્કાલિક કરાઈ રહી છે અને જીનોમ સિક્વન્સ પણ તપાસાઈ રહી છે.

No case of COVID19 variant #Omicron reported in India so far: Health Minister Dr Mansukh Mandaviya said in Rajya Sabha during Question Hour

Source: Sansad TV pic.twitter.com/89sFr7uij1
— ANI (@ANI) <a href="https://twitter.co...

કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા, શું બૂસ્ટર ડોઝથી ઓમિક્રોનના સંક્રમણથી મળશે રાહત? જાણો શું કહે છે એક્સપર્ટ

Booster dose:કોરોનાના નવા વેરિયન્ટે ફરી એકવાર ચિંતા વધારી છે. આ સ્થિતિમાં બૂસ્ટર ડોઝની તૈયારીઓ થઇ રહી છે. તો શું બૂસ્ટર ડોઝથી બદલતા વેરિયન્ટથી રક્ષણ મળશે. તે સવાલ થવો સ્વાભાવિક છે. જાણીએ આ મુદ્દે એક્સપર્ટ શું કહે છે

નવા વેરિયન્ટની ચિંતા વચ્ચે અનેક દેશોએ બૂસ્ટર ડોઝની તૈયારી કરી લીધી છે ફ્રાંસ પહેલાથી બૂસ્ટર ડોઝના વેક્સિનેશનને અનિવાર્ય બનાવી ચૂક્યું છે. બ્રિટન પણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહ્યું છે.

શું બૂસ્ટર ડોઝથી ન્યૂ વેરિયન્ટ સામે મળશે રક્ષણ

વેક્સિનેશન પર  સંયુકત સમિતિના અધ્યક્ષ વી શેન લિમે કહ્યું કે, “ કોરોનાના રસીના બૂસ્ટર ડોઝથી ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ વધુ મજબૂત બનશે, નવી જાહેરાતમાં, જ્યારે તમામ પુખ્ત વયના લોકોને એન્ટી-કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવાનું કહેવામાં આવ્યું છે, એટલે કે, રસીનો બીજો ડોઝ 12-15 વર્ષના બાળકોને આપવામાં આવ્યો છે. જેમાં કોવિડ સામે રક્ષણ માટે રસીકરણને સૌથી મજબૂત હથિયાર ગણ...

બ્રિટનની રાણી દુનિયામાં માત્ર આ બે જ લોકો સાથે મોબાઈલ પર વાત કરે છે, જ્યાં પણ હોય તરત જ ફોન ઉપાડે છે

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંની એક છે. 95 વર્ષની ઉંમરમાં પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પરંતુ સોશિયલ મીડિયા સિવાય તે કોની સાથે વાત કરવા માટે તેના ફોનનો ઉપયોગ કરે છે? શાહી પરિવારની જાણકારી ધરાવતા એક પત્રકારે જણાવ્યું કે રાણી મોટાભાગે તેના મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર બે જ લોકો સાથે વાત કરવા માટે કરે છે અને તેમાં તેના કોઈ પુત્રનો સમાવેશ થતો નથી.

જોનાથન સેકરડોટી, એક બ્રિટીશ પત્રકાર કે જેમણે શાહી પરિવાર સાથે સંબંધિત સમાચારોને વ્યાપકપણે કવર કર્યા છે, તેણે 'રોયલ્ટી અસ' પોડકાસ્ટના તાજેતરના એપિસોડ દરમિયાન આ વાત જાહેર કરી. તેણે કહ્યું કે રાણી સેમસંગ મોબાઈલ વાપરે છે જે 'એન્ટી હેકર એન્ક્રિપ્શન' સાથે આવે છે જેથી કોઈ તેનો ફોન હેક ન કરી શકે. રાણી મોટે ભાગે માત્ર બે જ લોકો સાથે ફોન પર વાત કરે છે.

રાણી આ બે લોકોનો જ ફોન ઉપાડે છે

તો રાણી મોબાઈલ પર વાત કરે છે તે બે નસીબદાર લોકો કોણ છે? સાકરડોટીએ કહ્યું કે તે માત્ર તેની પુત્રી પ્રિન્સેસ એની અને તેના રેસિંગ ...

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટથી બચવા બુસ્ટર ડોઝ અંગે લેવાઈ શકે છે નિર્ણય, જુઓ ગુજરાતી ન્યૂઝ

કોરોનાના વેરિયન્ટથી તમામ દેશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એવામાં  ભારતમાં નવા વેરિયન્ટથી બચવા માટે 18 વર્ષથી ઉપરના લોકોને બુસ્ટર ડોઝ આપવો કે નહી  તેનો નિર્ણય આગામી બે સપ્તાહની અંદર લેવાઈ જશે.

from india https://ift.tt/3lmTcwV

Omicron: વૃંદાવનમાં ચાર યુરોપીયનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જાણીતો આશ્રમ જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન

આગ્રાઃ દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. ભારતની મોદી સરકાર પણ આ નવા વેરિઅન્ટને લઈ સતર્ક બની છે અને રાજ્યોને કડક પગલાં લેવાની સૂચના આપી છે. આ દરમિયાન વૃંદાવનમાં ચાર વિદેશી પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચ્યો છે. આ તમામ લોકો થોડા દિવસ પહેલા ગિરધર છાયા આશ્રમમાં આવ્યા હતા. આ પહેલા અહીંયા ત્રણ વિદેશીને પણ કોરોના થયો હતો. જેને લઇ હાલ તંત્ર દ્વારા આશ્રમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.  જે વ્રજમાં આ સીઝનનો પ્રથમ કન્ટેનમેન્ટ ઝોન છે.

વૃંદાવનમાં કોરોના સંક્રમિત વિદેશીઓ મળવાથી સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. વૃંદાવનમાં ગિરધર છાયા આશ્રમની આસપાસ આવેલા ગેસ્ટ હાઉસ, આશ્રમમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ થશે. જો કોઈ વ્યક્તિમાં તાવ, શરદી જેવા લક્ષણો હશે તો કોરોના ટેસ્ટ થશે. અહીંયા રહેતા તમામ વિદેશીઓના સેમ્પલ ટેસ્ટ કરાશે.

સીએમઓ ડો. રચના ગુપ્તાએ શું કહ્યું

સીએમઓ ડો.રચના ગુપ્તાના કહેવા મુજબ, કો...

Corona Vaccine: ક્યાં સુધીમાં તૈયાર થશે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની વેક્સિન ?

When Will The Vaccine Be Ready For Omicron: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવો વેરિઅન્ટને લઈ ચિંતાનો માહોલ છે. વર્તમાન કોરોના રસી આ વેરિઅન્ટ સામે કામ કરશે કે નવી વેક્સિન બનાવવી પડશે તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ફાર્મા કંપની મોડર્ના ઈંકે કહ્યું કે, કોરોના વાયરસના ઓમિક્રોન સ્ટ્રેન સામે લડવા નવી રસીની જરૂર પડશે તો 2022ની શરૂઆતમાં તૈયાર થઈ શકે છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને જૂના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ધારે ખતરનાક માનવામાં આવી રહ્યો છે અને તેની સામે હાલની વેક્સિન અસર નહીં કરે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં મોડર્નાનું  ઈંકનું આ નિવેદન વિશ્વની ચિંતાને થોડી હળવી કરનારું છે.

વાયરસનું નવું સ્વરૂપ લગભગ 14 દેશોમાં પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતાં આ દેશોમાં આ વાયરસ ફેલાઈ ગયો છે. ઘણા દેશોએ તેના આગમન પહેલા પોતપોતાના સ્થળોએ એલર્ટ જારી કરી દીધા છે. દુનિયાએ ડેલ્ટા વેરિઅન્ટનું તાંડવ જોયું છે. આવી સ્થિતિમાં તમામ દેશો ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટને જોતા, યુએસ સરકારના ટોચના તબીબી સલાહકાર, એન્થોની ફૌસ...

વાપીઃ નગરપાલિકાની ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ,109 ઉમેદવારોનો ફેંસલો; જુઓ ગુજરાતી ન્યૂઝ

વાપી નગરપાલિકાની 11 વોર્ડની 43 બેઠકો માટે આજે મતગણતરી શરૂ થવાની છે. આજે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. ભાજપ પહેલેથી જ એક બેઠક પર બિનહરીફ છે. આજે 109 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

from gujarat https://ift.tt/3o7uQcw

રાજ્યમાં વરસાદની આગાહીના પગલે કૃષિ વિભાગ એલર્ટ, ખેડૂતોને શું અપાઈ સૂચના?

વરસાદની આગાહીના પગલે કૃષિ વિભાગ એલર્ટ થયું છે. કૃષિ વિભાગની APMCના વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.રાજ્યના વેપારીઓ અને ખેડૂતોને તેમના પાકોને વરસાદથી સુરક્ષિત રાખવાની સૂચના આપી દીધી છે.
from gujarat https://ift.tt/2ZCBfD1

પંચમહાલઃ ગોધરામાં 81 વર્ષના વૃદ્ધ થયા કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગ થયું દોડતું

પંચમહાલના ગોધરાના આનંદ નગર સોસાયટીમાં 81 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોરોના સંક્રમિત વૃદ્ધ થોડાક દિવસ અગાઉ હરિદ્વારથી પાછા આવ્યા હતા. સંક્રમિત વૃદ્ધને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
from gujarat https://ift.tt/3rn3ilq

નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર બની સતર્ક, શું કરાઈ વ્યવસ્થા?

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય કમિશનરે વ્યવસ્થાની સમીક્ષા કરી છે. હાઈ રિસ્ક વાળા 12 દેશોમાંથી આવતા મુસાફરોનું ફરજીયાત ટેસ્ટિંગ કરવામાં આવશે.
from gujarat https://ift.tt/3o41hs4

દેશના EPF એકાઉન્ટધારકો માટે મોટા ખુશીના સમાચાર, જાણો EPFO શું કરી મોટી જાહેરાત?

નવી દિલ્લીઃ દેશના ઇપીએફ એકાઉન્ટધારકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઇપીએફઓ દ્વારા વર્ષ 2020-21 માટેનું વ્યાજ 8.50 ટકા લેખે જમા કરાવી દીધું છે. ઇપીએફઓએ તેના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પર આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે, 21.38 કરોડ એકાઉન્ટમાં 8.50 ટકા લેખે વર્ષ 2020-21નું વ્યાજ જમા કરાવી દેવામાં આવ્યું છે.

21.38 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp <a href="https://twitter.com/Rameswar_Teli?ref_src=twsrc%5E...

India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, કુલ કેસના 50 ટકા હજુ પણ કેરળમાં

Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 53માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 156માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6990 નવા કેસ નોંધાયા છે અને 190 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10,116 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,00,543 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3382 કેસ નોંધાયા છે અને 59 સંક્રમિતોના મોત થયા છે.

COVID19 | India reports 6,990 new cases, 190 deaths & 10,116 recoveries in the last 24 hours; Active caseload at 1,00,543: Ministry of Health and Family Welfare

Total Vaccination : 1,23,25,02,767 ...

Omicron Virus: નવા વેરિયન્ટને લઈ ભારત સરકાર એલર્ટ, સ્વાસ્થ્ય વિભાગે બોલાવી રાજ્યોની બેઠક

નવી દિલ્લીઃ સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં આ વેરિયન્ટને લઈને ફફડાટ ફેલાઇ ગયો છે. ભારતમાં પણ આ વેરિયન્ટને લઈને પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણ આજે રાજ્યો સાથે આ નવા વેરિયન્ટને લઈને સમીક્ષા બેઠક કરવાના છે.

Union Health Secretary Rajesh Bhushan will hold a review meeting with States on the Omicron variant of COVID19 today.

(file photo) pic.twitter.com/lyc3uCoutN
— ANI (@ANI) November 30, 2021

<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8...

રાજસ્થાનઃ જળસંસાધન મંત્રીએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું- ‘ગુજરાતને નહીં અપાય માહી બાંધનું પાણી’

રાજસ્થાનના જળસંસાધન મંત્રી બનતાની સાથે મહેન્દ્રજીતસિંહ માલવિયાએ વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,હવે માહી બાંધનું પાણી ગુજરાતને આપવામાં નહીં આવે. આ પાણી બાંસવાડા અને ડુંગરપુરના ખેડૂતોને આપવામાં આવશે.
from india https://ift.tt/3G35kLB

આજે ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઇન થશે જાહેર, નવા વેરિયન્ટને લઈને સૌની નજર ગાઈડલાઇન પર

ગાંધીનગરઃ કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. 30મી નવેમ્બર એટલે કે આજે જૂની ગાઈડ લાઈનની સમય અવધિ પુરી થઈ રહી છે. હાલ 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને સામાજિક પ્રસંગોમાં 400ની મર્યાદા નક્કી છે. નવા વેરીએન્ટ વચ્ચે નવી ગાઈડ લાઈનમાં વધુ છૂટછાટો અપાય છે કે નિયંત્રણો યથાવત રખાય છે તે થશે આજે નક્કી થશે. ગઈ કાલે ગૃહ મંત્રી અને અધિક મુખ્ય સચિવ વચ્ચે ગાઈડ લાઈનને લઈને ચર્ચા થઈ હતી. આજ સાંજ સુધીમાં કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઈડ લાઈન જાહેર થશે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 49 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,081 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,94,213 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વડોદરા કોર્પોરેશન...

ચંદીગઢઃ દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલ એક વ્યક્તિ સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ

કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી છે એવામાં દક્ષિણ આફ્રિકાથી ચંદીગઢ પરત આવેલ એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયો છે. કોરોના સંક્રમિત વ્યક્તિના એક પરિવારજન અને સહાયક પણ સંક્રમિત થયા છે. સંક્રમિત વ્યક્તિના સેમ્પલને જીનોમ તપાસ માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે.
from gujarat https://ift.tt/3rjzYfk

ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાનું સંકટ, કયા કયા જિલ્લાઓને થશે અસર?

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માવઠાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સાત જિલ્લામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 40થી 60 કિમીની ગતિએ પવન ફુંકાશે.
from gujarat https://ift.tt/3lhuK04

મોરબીઃ હળવદમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ

મોરબીના હળવદમાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરિંગ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બે અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ શખ્સ વરઘોડા અને રાસ ગરબા દરમિયાન ફાયરિંગ કરતો જોવા મળ્યો છે.
from gujarat https://ift.tt/3lltZ66

Omicron Virus: 14 દેશોમાં ફેલાયો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન, એરપોર્ટ પર જ થશે પરીક્ષણ, જાણો ભારતની બીજી શું તૈયારી છે

Omicron Virus: કોરોનાનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ખતરનાક વાયરસ ઘણો ખતરનાક હોવાનું કહેવાય છે. વાયરસનું નવું સ્વરૂપ લગભગ 14 દેશોમાં પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતાં આ દેશોમાં આ વાયરસ ફેલાઈ ગયો છે. ઘણા દેશોએ તેના આગમન પહેલા પોતપોતાના સ્થળોએ એલર્ટ જારી કરી દીધા છે. દુનિયાએ ડેલ્ટા વેરિઅન્ટનું તાંડવ જોયું છે. આવી સ્થિતિમાં તમામ દેશો ખાસ સાવચેતી રાખી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટને જોતા, યુએસ સરકારના ટોચના તબીબી સલાહકાર, એન્થોની ફૌસીએ વાયરસના નવા વેરિઅન્ટને ખતરાની ઘંટી ગણાવી ચૂક્યા છે.

વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો પ્રથમ કેસ ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં આ વાયરસ 14 દેશોમાં ફેલાઈ ગયો છે. નવા વેરિઅન્ટથી એવા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે. કોરોનાના નવા Omicron વેરિઅન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે.

જર્મની, ઇટાલી, બેલ્જિયમ, ઇઝરાયેલ અને હોંગકોંગમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસના કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરો પર બારીકાઈથી ન...

New Variant Omicron: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના લક્ષણો સાવ અલગ અને ખતરનાક છે, જાણો દર્દીને જોનારા ડૉક્ટરે શું કહ્યું...

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન ફરી એકવાર આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. માર્ચ 2020 પછી થોડા મહિના પહેલા જીવન પાટા પર ફરી રહ્યું હતું. સારવાર દરમિયાન દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરોને જે સમજાયું તે ખૂબ જ ડરામણું છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ નવા વેરિઅન્ટને બિલકુલ હળવાશથી ન લેવું જોઈએ. તે ડેલ્ટા વેરિઅન્ટથી સંપૂર્ણપણે અલગ છે અને તેના કરતા વધુ ખતરનાક પણ છે. વિશ્વના તમામ દેશોએ નવા પ્રકારોને કારણે મુસાફરી પ્રતિબંધો લાગુ કર્યા છે અને ભારતે પણ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરોએ સંશોધન કર્યું

દક્ષિણ આફ્રિકામાં ડોકટરોએ ઓમિક્રોન લક્ષણોથી પીડિત લોકોમાં પહેલા કરતા જુદા જુદા લક્ષણો જોયા છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનથી સંક્રમિત લોકો ડેલ્ટા સ્ટ્રેનથી પીડિત લોકો માટે ખૂબ જ અલગ લક્ષણો દર્શાવે છે. ડૉક્ટરે કહ્યું છે કે સરકારી વૈજ્ઞાનિકોને નવા વાયરસની સંભાવનાને લઈને એલર્ટ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે ઓમિક્રોન સાથેના દર્દીઓ થાક, માથાનો દ...

ટોપ 10: સંસદના બંને ગૃહોમાંથી નવા કૃષિ કાયદા પરત લેવાયા, જુઓ ગુજરાતી ન્યુઝ

સંસદના બંને ગૃહોમાંથી નવા કૃષિ કાયદા પરત લેવાયા. કાયદો પરત લેતું બિલ પસાર કરાયું. લોકસભામાં વિપક્ષનો હોબાળો. લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાયા. રાજ્યસભામાંથી 12 સાંસદ સસ્પેન્ડ કરાયા. હંગામા બાદ સંસદમાં કાર્યવાહી કરાઈ. શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી સસ્પેન્ડ કરાયા. ઓમીક્રોનનો વેરિયંટ હાહાકાર મચાવશો.
from india https://ift.tt/314g51r

કોણ બનશે સરપંચ?: બોટાદના હામાપર ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?

બોટાદના ગઢડાના હામાપરના ગ્રામજનોએ તેમના ગામના વિકાસ અંગે વાત કરી છે. પાંચ વર્ષ દરમિયાન પેવર બ્લોકની કામગીરી, સ્મશાનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. ગામમાં પાણીની તકલીફ પડી રહી છે. અહીંયા ગ્રામ સડકને યોજનાને જોડતો કોઈ રોડ નથી.

from gujarat https://ift.tt/3cWFBro

ફટાફટઃ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે શું કરી આગાહી?; જુઓ ગુજરાતી ન્યૂઝ

હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
from gujarat https://ift.tt/3ljWKQF

શું Omicron વેરિઅન્ટ Delta કરતા વધુ ખતરનાક છે? કોરોનાની રસી અસર કરશે કે નહીં? જાણો WHOએ શું કહ્યું

WHO Statement On Omicron: કોરોના વાયરસના ચેપના નવા પ્રકાર ઓમિક્રોનથી સમગ્ર વિશ્વ પરેશાન છે, પ્રતિબંધોનો યુગ પાછો આવવા લાગ્યો છે કારણ કે ઓમિક્રોનને કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર તરીકે જોવામાં આવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ શુક્રવારે તેને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક પ્રકાર' ગણાવ્યો હતો. આ પછી, શનિવારે દરેકને સતર્ક રહેવા અને જાહેર આરોગ્ય સેવા અને સામાજિક પગલાંને મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું હતું. હવે WHO એ Omicron વિશે કેટલીક વધુ બાબતો દુનિયાની સામે મૂકી છે.

શું ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે?

WHOએ કહ્યું, 'પ્રારંભિક પુરાવા સૂચવે છે કે જે લોકો પહેલા સંક્રમિત થયા છે તેમને Omicron વેરિયન્ટ્સથી ફરીથી કોરોના થવાનું જોખમ વધારે છે. તે આવા લોકોને સરળતાથી સંક્રમિત કરી શકે છે. WHOએ કહ્યું, 'તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે શું 'Omicron' ડેલ્ટા અને અન્ય કોરોના વેરિઅન્ટ્સ કરતાં વધુ સંક્રમિત (વ્યક્તિથી વ્યક્તિમાં વધુ સરળતાથી ફેલાય...

Omicron First Image: ઓમિક્રોન વેરિઅન્ટ્સની પ્રથમ તસવીર સામે આવી, ડેલ્ટા કરતાં વધુ મ્યુટેશન જોવા મળ્યા

Omicron First Image Released: દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની પ્રથમ તસવીર સામે આવી છે, જે દર્શાવે છે કે ઓમિક્રોનમાં કોરોનાના અન્ય પ્રકારો કરતાં વધુ મ્યુટેશન છે. ઈટાલીની રાજધાની રોમની બામ્બિનો ગેસુ હોસ્પિટલે તસવીરના આધારે આ માહિતી આપી છે.

Omicron ના ફોટામાં શું છે?

સંશોધન ટીમે જણાવ્યું હતું કે ચિત્રમાં "આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ઓમેક્રોન વેરિઅન્ટમાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઘણા વધુ મ્યુટેશન છે. તે પ્રોટીનના પ્રદેશની ટોચ પર કેન્દ્રિત છે, જે માનવ કોષો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે."

ઓમિક્રોન ઓછો ખતરનાક કે વધુ?

સંશોધકોએ કહ્યું, 'આનો અર્થ એ નથી કે આ ભિન્નતાઓ વધુ ખતરનાક છે, વાયરસે માત્ર અન્ય પ્રકારનું ઉત્પાદન કરીને માનવ જાતિને વધુ મૈત્રીપૂર્ણ બનાવી છે.' આ સાથે, તેમણે કહ્યું, 'અન્ય અભ્યાસ...

માત્ર 4500 રૂપિયાની પગારદાર આ ભારતીય યુવતી ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમાં, જાણો શું છે મોટું યોગદાન ?

ન્યુયોર્કઃ  દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન્સમાંથી એક ‘ફોર્બ્સ’ દ્વારા ભારતની ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદી બહાર પડાઈ છે. આ લિસ્ટમાં માત્ર 4500 રૂપિયાની પગારદાર ભારતીય યુવતીનો સમાવેશ કરીને તેના કામની કદર કરાઈ છે. દુનિયાની ‘સૌથી પાવરફુલ મહિલા’ઓના લિસ્ટમાં ઓરિસ્સાની આદિવાસી આશા વર્કર માતિલતા કુલ્લુનો સમાવેશ કરાયો છે.  માતિલતા સુંદરગઢ જિલ્લાના ગર્ગડબહલ ગામમાં 2005થી આશા વર્કરનું કામ કરી રહી છે.

માતિલતાનો ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમા સમાવેશ કરાયો તેનું કારણ એ છે કે, 45 વર્ષીય માતિલતાએ આ ગામમાંથી કાળા જાદુ સહિતની  અંધશ્રદ્ધાનો જડમૂળમાંથી નાશ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું છે.  માતિલતાના આ મોટા યોગદાન બદલ ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમાં સ્થાન મળ્યું છે.
from india https://ift.tt/3D4hykW

રાજ્યમાં એર એમ્બ્યુલન્સ માટે ભારત સરકારે આપી મંજૂરી, શું કહ્યું પૂર્ણેશ મોદીએ?

રાજ્યમાં એર એમ્બ્યુલન્સ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, હાલ કેટલીક હોસ્પિટલ પાસે હેલિપેડ છે પણ તે હેલિકોપ્ટરની સેવા માટે છે. હવે એર સર્વિસ માટેની પણ મંજૂરી મળી ગઈ છે.

from gujarat https://ift.tt/3o3zgkB

Omicron Variant: કોરોનાના નવા વેરિઅન્ટે ભારતમાં વધાર્યો ડર, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોએ જાહેર કર્યા દિશા-નિર્દેશ

Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિયંટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. કોરોના વાયરનસા આ વેરિઅન્ટનો અટકાવવા ગુજરાત સહિત અડધો ડઝન જેટલા રાજ્યોએ તૈયારી શરૂ કરી દીધી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ સરકારોએ આ અંગે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગુજરાતમાં વિદેશથી આવતાં મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.  કેંદ્રની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે. જેમાંથી જ્યા નવા વેરિએંટના વધુ કેસ છે તેવા નવ પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરંટાઈન કર્યા છે. એટલુ જ નહી જેમાંથી 78 લોકોના આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.જેમનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8309 નવા કેસ ન...

ડેબ્યુ ટેસ્ટની બીજી ઇનિંગમાં હાફ સેન્ચુરી ફટકારીને શ્રેયસ ઐયરે રચ્યો ઈતિહાસ, કઈ સિધ્ધિ નોંધાવનારો પહેલો ભારતીય બન્યો ?

કાનપુર ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ દાવમાં સંકચ મોચકની ભૂમિકા ભજવનાર શ્રેયસે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. આ તેની બેટિંગનો ચમત્કાર હતો કે ભારત બીજા દાવમાં સન્માનજનક સ્કોર તરફ આગળ વધી શક્યું. ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં 65 રન બનાવનાર શ્રેયસ નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો હતો.

આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ 16મો ક્રિકેટર છે

શ્રેયસ અય્યર વિશ્વનો 16મો ક્રિકેટર છે જેણે ડેબ્યૂ મેચની એક ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગ્સમાં 50થી વધુ રન બનાવ્યા છે. તે કાનપુરમાં તેની ડેબ્યૂ ટેસ્ટ રમી રહ્યો છે. તેણે આ મેચની પ્રથમ ઇનિંગમાં 105 રન બનાવ્યા હતા. જ્યારે આજે ટેસ્ટ મેચના ચોથા દિવસે તેણે ભારતની બીજી ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા.

તેમના પહેલા, એક ઇનિંગમાં સદી અને બીજી ઇનિંગમાં 50 થી વધુનો સ્કોર કેએસ રણજીતસિંહજી, જ્યોર્જ ગન, હર્બર્ટ કોલિન્સ, પોલ ગિબ્સ, લોરેન્સ રો, રોડની...

ગુજરાતના આ શહેરમાં હોમ ગાર્ડની ભરતીમાં દોડતાં પડી ગયેલા યુવકનું મોત, બે નાનાં બાળકો નોંધારાં બન્યાં, જાણો વિગત

મોડાસાઃ અરવલ્લીના મોડાસાના સાકરીયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી હોમ ગાર્ડ ભરતીમાં આવેલા ઉમેદવારનું ફિજિકલ ટેસ્ટ આપ્યા બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

મળતી જાણકારી અનુસાર અરવલ્લી જિલાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણેય વિસ્તારો માઠી 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર ઉંમર 25 વર્ષ નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો આ ઉમેદવારે ભરતીમાં ફિજિકલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટિમ દ્વારા પ્રાથમિક તાપસ બાદ વધુ સારવાર માટે સ્થાળ ઉપર હાજર એમ્બ્યુલન્સ માં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે યુવાનના મોતને પગલે પરિવાર જનોમાં શોકનો માહોલ છવાય...

Omicron Variant: કોરોનાના નવા વેરિઅન્ટે ભારતમાં વધાર્યો ડર, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોએ જાહેર કર્યા દિશા-નિર્દેશ

Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિયંટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. કોરોના વાયરનસા આ વેરિઅન્ટનો અટકાવવા ગુજરાત સહિત અડધો ડઝન જેટલા રાજ્યોએ તૈયારી શરૂ કરી દીધી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ સરકારોએ આ અંગે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગુજરાતમાં વિદેશથી આવતાં મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે.  કેંદ્રની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે. જેમાંથી જ્યા નવા વેરિએંટના વધુ કેસ છે તેવા નવ પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરંટાઈન કર્યા છે. એટલુ જ નહી જેમાંથી 78 લોકોના આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.જેમનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8309 નવા કેસ ન...

Omicron Variant: આફ્રિકાથી પાડોશી રાજ્યમાં આવેલી યુવતી ગુમ થઈ જતાં તંત્ર થયું દોડતું

ભોપાલઃ દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ આ વેરિયન્ટને લઈને ફફડાટ વ્યાપેલો છે, ત્યારે વિદેશથી આવેલા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ બધાની વચ્ચેચ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવા વેરિયન્ટના મૂળ આફ્રિકાના એક દેશથી આવેલી યુવતી ગુમ થઈ જતાં તંત્ર દોડતું થઈ ગયું છે.

કોરોનાના નવા વેરિયેન્ટને લઈને ચિંતા વચ્ચે મધ્યપ્રદેશના જબલપુરથી મોટા સમાચાર સામે આવ્યા છે. આફ્રીક દેશ બોત્સવાનાથી જબલપુર આવેલી યુવતી ગુમ થઈ ગઈ છે. હવે સ્વાસ્થ્ય વિભાગ અને પ્રશાસન યુવતીની શોધમાં લાગ્યું છે. 35 વર્ષીય યુવતી 18મી નવેમ્બરે પહેલા દિલ્લી અને પછી દિલ્લથી જબલપુર આવી હતી.

Omicron Variant Guidelines:  કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.  આ નવી ગાઈડલાઈનમાં જણાવામાં  આવ્યું છે કે ભારત આવનારા પ્રવાસીઓએ છેલ્લા 14 દ...

મુકેશ અંબાણી, બચ્ચન, મોદીના નામે કઈ રીતે 25 લાખ રૂપિયા આપવાના બહાને કરાઈ રહ્યું છે ઓનલાઈન ચીટિંગ ?

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં સાયબર ક્રાઈમનું જાળ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેતરપિંડી કરનારાઓએ એવી પદ્ધતિઓ અપનાવી છે, જેને તોડવી ઘણી મુશ્કેલ છે. આવા ગુંડાઓથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે શક્ય તેટલું સાવચેત રહેવું. ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ આજકાલ આવી જ એક પદ્ધતિ અપનાવીને બેઠા છે, જેઓ પોતાની રીતે લોકોને છેતરે છે. ચાલો જાણીએ આવી જ એક પદ્ધતિ વિશે. વાસ્તવમાં, જો તમને એવો ફોન, ઈમેલ અથવા મેસેજ આવે છે જેમાં એવું કહેવામાં આવે છે કે તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે, તો તમે સમજો છો કે તમારી સાથે છેતરપિંડી શરૂ થઈ ગઈ છે.

આવા જ એક મેસેજનો PIB ફેક્ટ ચેક ટીમે પર્દાફાશ કર્યો છે. પીઆઈબીએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે આજકાલ છેતરપિંડી કરનારા સામાન્ય લોકોને ફોન કોલ, ઈમેલ અથવા મેસેજ મોકલીને કહી રહ્યા છે કે તમને 25 લાખ રૂપિયાની લોટરી લાગી છે. PIBની ફેક્ટ ચેક ટીમનું કહેવું છે કે આવા ફેક મેસેજની જાળમાં ફસાશો નહીં અને પોતાને તેમજ તમારી આસપાસના લોકોને આવા મેસેજથી ચેતવવાનો પ્રયાસ કરો.

<p d...

ભારતમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલ વધુ એક નાગરિક કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ

કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોને ફરી વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. એવામાં ભારતમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો વધુ એક નાગરિક કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. વેરિયન્ટની ઓળખ કરવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

from india https://ift.tt/3D34gFF

India Corona Cases: Omicron ના ફફડાટ વચ્ચે સારા સમાચાર, દેશમાં સતત ત્રીજા દિવસે 9 હજારથી ઓછા નોંધાયા કેસ

Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 52માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 155માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8309 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,03,859 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4350 કેસ નોંધાયા છે અને 19 સંક્રમિતોના મોત થયા છે.

ગત સપ્તાહે નોંધાયેલા કોરોનાના નોધાયેલા કેસ અને મૃત્યુ

રવિવારે 8774 નવા કેસ અને 621 લોકોના મોત થયા હતા. શનિવારે 8318 નવા કેસ અને 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  શુક્રવારે 10,549 નવા કેસ અને 488 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગુરુવારે 9119 નવા કેસ અને 396 સંક્રમિતોએ જ...

દક્ષિણ આફ્રિકામાં એમિક્રોનના કેટલા નોંધાયા દર્દી, કેટલો ઘાતકી છે આ વેરિયન્ટ?

દુનિયાભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. આ નવો વેરિયન્ટ ઘાતકી છે. આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક સપ્તાહમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાના દર્દી 210% વધ્યા છે. 3 રાજ્યોમાં 90 ટકા દર્દી નોંધાયા છે.

from world https://ift.tt/3riUwEH

રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, ક્યાં ગગડ્યો સૌથી નીચો પારો?, જુઓ ગુજરાતી ન્યૂઝ

માવઠાની આગાહી વચ્ચે પણ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે પહોંચ્યો છે. વલસાડમાં સૌથી નીચુ 13.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.ગાંધીનગરમાં ઠંડીનો પારો 14.5 ડિગ્રી સુધી પહોંચ્યો છે.
from gujarat https://ift.tt/3xwMCsw

વીરપુરમાં સમૂહ લગનોત્સવમાં યુગલે આયોજકો સાથે કરી બબાલ, શું લગાવ્યો આરોપ?

યાત્રાધામ વીરપુરમાં બે દિવસ પહેલા સમૂહ લગનોત્સવ યોજાયો હતો. જેમાં એક યુગલે આયોજકો રૂપિયા ખાઈ ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો. કન્યાએ કહ્યું કે, ગરીબ દીકરીઓના પૈસા ખાઈ જાવ તો હાય લાગશે.

from gujarat https://ift.tt/3D6jutk

Omicron Variant: શું PCR ટેસ્ટ દ્વારા કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ શોધી શકાય છે? જાણો શું કહ્યું WHO એ

Omicron Covid Variant: કોરોનાના નવા પ્રકારે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની ચિંતા વધારી છે. WHOએ કોરોનાના નવા મ્યુટેશન B.1.1529ને ઓમિક્રોન નામ આપ્યું છે. Omicron પર વધતી જતી ચિંતા વચ્ચે, કેન્દ્ર સરકારે 'જોખમ' શ્રેણીના દેશોમાંથી આવતા અથવા તે દેશો મારફતે ભારતમાં આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. પરંતુ સવાલ એ છે કે શું કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટને RT-PCR ટેસ્ટ દ્વારા શોધી શકાય છે કે નહીં? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને રવિવારે આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.

વાયરસની તપાસ અંગે WHOએ કહ્યું છે કે હાલમાં SARS-CoV-2 PCR આ પ્રકારને પકડવામાં સક્ષમ છે. PCR પરીક્ષણો Omicron સાથેના ચેપને શોધી શકે છે. જો કે ઝડપી એન્ટિજેન શોધ પરીક્ષણો સહિત અન્ય પ્રકારના પરીક્ષણોની કોઈ અસર થાય છે કે કેમ તે નક્કી કરવા અભ્યાસ ચાલુ છે. ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઓમિક્રોન વ્યક્તિથી બીજા વ્યક્તિમાં વધુ ઝડપથી ફેલાય છે. નવી આવૃત્તિના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવાથી કોઈ નિષ્કર્ષ પર આવવામાં કેટલાંક અઠવાડિયા લાગશે....

Winter Session of Parliament: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ રજૂ કરશે સરકાર

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી વિવાદીત કૃષિ કાયદાઓને પરત લેવા અંગેનું બિલ આજે રજૂ કરવામાં આવી શકે છે. તે સિવાય પેગાસસ જાસૂસી વિવાદ, મોંઘવારી, બેરોજગારી અને ચીન દ્ધારા ભારતની જમીન પચાવી પાડવા સહિતના મુદ્દા પર વિરોધ પક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સૂત્રોએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસ લોકસભા તરફથી કૃષિ કાયદાઓ પરત લેવા અંગેનું બિલ પાસ કર્યા બાદ સોમવારે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બિલને લોકસભામાં પાસ કર્યા બાદ તેને રાજ્યસભામાં લાવવામાં આવશે. બિલ એ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગેના છે જેના વિરુદ્ધ ખેડૂતો એક વર્ષથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે.

Parliament's winter session set to begin today, 26 bills on agenda

Read @ANI Story | ...

Omicron Variant: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને વધારી ચિંતા, જાણો શું છે તેના લક્ષણો અને કેવી રીતે થાય છે ટેસ્ટ

Omicron Variant Symptoms And Test: કોરોના વાયરસના નવા પ્રકારોના આગમનને કારણે વિશ્વના તમામ દેશો એલર્ટ થઈ ગયા છે. નવા વેરિઅન્ટ્સ સામે આવ્યા બાદ ફરી એકવાર આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે. ઓમિક્રોન નામનું નવું વેરિઅન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચિંતા વ્યક્ત કરી છે. નવા વેરિઅન્ટ આવ્યા બાદ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશો દક્ષિણ આફ્રિકાથી આવતા મુસાફરોને લઈને સાવધાન થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાની મુસાફરી કરીને પાછા ફરતા મુસાફરોને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે ઓમિક્રોન વેરિઅન્ટના લક્ષણો શું છે?

લક્ષણ શું છે?

દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD) દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, તો કોઈ ખાસ લક્ષણો જોવા નથી મળી રહ્યા. NICD અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે...

સાઉથ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત આવેલ વ્યક્તિ કોરોના પોઝિટીવ, Omicronને લઇને એલર્ટ

મુંબઇઃ સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટ Omicronના કારણે દુનિયાભરમાં ડરનો માહોલ છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે. હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી તે Omicron વેરિઅન્ટથી સંક્રમિત થયો છે કે નહીં. પોઝિટીવ વ્યક્તિને આઇસોલેશનમાં મોકલી લેવામાં આવ્યો છે.

Dombivali | He had travelled from South Africa to Delhi and Delhi-Mumbai; quarantined at Municipal Corporation's isolation room. His brother tested negative, remaining family to be tested today (Nov 29): Dr Pratibha Panpatil, Kalyan Dombivali Municipal Corporation
— ANI (@ANI) November 28, 2021

<script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="ut...

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં પડશે વરસાદ

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર હવામાન વિભાગ તરફથી આવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 30 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો એક ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

તો બીજી ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદની ...

ફટાફટઃ કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’થી વધી ચિંતા, વેક્સિન અસરનું મૂલ્યાંકન ચાલુ

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને ચિંતામાં વધારો થયો છે. જેની પર વેક્સિનની અસરનું મૂલ્યાકન ચાલુ હોવાની વાત એઈમ્સના ડોક્ટર રણજીત ગુલેરિયાએ વાત કરી છે. દસ દેશમાં આ વાયરસ ફેલાઈ ચુક્યો છે.
from india https://ift.tt/3I4BJmz

All Party Meet: શિયાળુ સત્ર અગાઉ તમામ પક્ષોની બેઠક, બેઠકમાં ન પહોંચ્યા PM મોદી, AAP સાંસદે કર્યો બહિષ્કાર

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના એક દિવસ અગાઉ તમામ પક્ષોની બેઠક ખત્મ થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી આ બેઠકમાં સામેલ થયા નહોતા. સંસદ સત્રના એક દિવસ અગાઉ સરકાર તરફથી બોલાવાયેલી બેઠકમાં કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમુલ કોગ્રેસના સુદીપ બેનર્જી, ડેકેક ઓબ્રાયન, ડીએમકેના ટીઆર બાલૂ, ટી. શિવા અને એનસીપીના શરદ પવાર સામેલ રહ્યા હતા. આ દરમિયાન ટીએમસી કોગ્રેસ તરફથી સરકાર સામે 10 મુદ્દા ઉઠાવ્યા હતા.

ટીએમસીએ બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમા વધારો, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેઓને  સંસદમાં બોલવા દેવામાં આવતા નથી એટલું જ નહી સર્વદળીય બેઠકમાં પણ બોલવા દેવામાં આવતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકારે સર્વદળીય બેઠકમાં તેઓને બોલવા દીધા નહોતા. તેઓ સત્ર દરમિયાન એમએસપી ગેરન્ટી કાયદાના રૂપમાં લાવવા અને બીએસએફના અધિકાર ક્ષેત્રનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માંગતા હતા. પરંતુ તેઓને સર્વદળીય બેઠકમાં બોલવા દ...

બાલાસિનોરમાં ચેતવણીરૂપ ઘટનાઃ કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ને થયો બ્લાસ્ટ.....

બાલાસિનોરઃ મહીસાગર જિલ્લામાં બનેલી એક ગંભીર ઘટનામાં કિશોર મોબાઈલ ચાર્જ કરતાં કરતાં ગેઈમ રમતો હતો ત્યારે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થતાં કિશોરને ગંભીર ઈજા થઈ છે. બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવ્યોછે. મોબાઈલ ચાર્જિંગ માં રાખી ગેમ રમવા કે વાત કરનારા લોકો માટે અને બેદરકારી દાખવાનાર વાલીઓ માટે આ ઘટના ચેતવણી સમાન છે.

બાલાસિનોરના ભમરીયા ગામની ઘટનામાં મોબાઈલ ચાર્જિંગ ચાલુ રાખી ગેમ રમતા સમયે અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ગેમ રમતા કિશોરના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને બાયડની હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડાયો છે.

દુનિયામાં ઝડપથી ફેલાઇ શકે છે કોરોનાનો નવો વેરિઅન્ટ

દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે.  કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા વિશ્વભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમેરિકાના હેલ્...

વાપીઃ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનના ત્રણ કલાકમાં કેટલું થયું મતદાન?, જુઓ ગુજરાતી ન્યૂઝ

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનના ત્રણ કલાક પુરા થઈ ચૂક્યા છે. ત્રણ કલાકમાં અંદાજીત 13 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 11 વોર્ડની 43 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે.
from gujarat https://ift.tt/3xDvyBm

કોણ બનશે સરપંચ?: બનાસકાંઠાના આજાવાડામાં કેટલો થયો વિકાસ?

સરહદીય વિસ્તાર બનાસકાંઠાના આજાવાડા ગામમાં ગ્રામજનોએ ગામની કામગીરી અંગે વાત કરી છે. સરપંચે કહ્યું કે, બાથરૂમની વ્યવસ્થા ઘરે ઘરે કરાઈ છે, રોડ રસ્તાની કામગીરી કરી છે.પરંતુ ગામમાં પાણીની તકલીફ ઘણી છે.
from gujarat https://ift.tt/2Zti3Y6

પાલનપુરઃ હેડક્વાર્ટ્સ ખાતે મહિલા હોમગાર્ડ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા, કેવી છે તૈયારી?

પાલનપુર હેડક્વાટર્સ ખાતે આજે મહિલા હોમગાર્ડના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે. 276 જગ્યાની સામે 425 મહિલા ઉમેદવારોએ અરજી કરી છે. કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
from gujarat https://ift.tt/3lbNkX5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમૂલ ડેરીના પ્લાન્ટ્સનું કરશે ઉદ્ધાટન, જુઓ ગુજરાતી ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાટના અમૂલ ડેરીના કેટલાક પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. દૂધ પાઉડર, પોલી ફિલ્મ ઉત્પાદન અને અન્ય પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. અમૂલ ડેરીએ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડનું રોકાણ કર્યું છે.
from gujarat https://ift.tt/3cUafSe

મહારાષ્ટ્રઃ કોરોનાના નવા વેરિયન્ટ અંગે મહારાષ્ટ્ર સરકાર એલર્ટ, જુઓ ગુજરાતી ન્યૂઝ

કોરોનાના નવા વેરિયન્ટને લઈને મહારાષ્ટ્ર સરકાર એલર્ટ થઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે અધિકારીઓ સાથે સાંજે બેઠક કરશે. સરકારે કહ્યું કે, દક્ષિણ આફિક્રાથી વિમાની સેવા અટકાવવામાં આવે.
from india https://ift.tt/312tTce

Omicron: આખી દુનિયામાં પાણીની જેમ ઝડપથી ફેલાઇ શકે છે કોરોનાનો નવો વેરિઅન્ટ, અમેરિકાએ આપી ચેતવણી

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે.  કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા વિશ્વભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમેરિકાના હેલ્થ એક્સપર્ટ્સ ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યું કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ  પાણીની જેમ દુનિયામાં ફેલાઇ શકે છે. આ વેરિઅન્ટ શરીરમાં હાજર એન્ટીબોડી પર શું અસર કરી શકે છે આ જાણવા માટે અમેરિકાના વૈજ્ઞાનિકો પોતાના સાઉથ આફ્રિકાના સહયોગીઓ સાથે સંપર્કમાં છીએ.

અમેરિકન મીડિયા સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડોક્ટર એન્થની ફૉસીએ કહ્યુ કે નિશ્વિત રીતે સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળ્યો છે જેમાં કેટલા મ્યૂટેશનના વાયરસ ફેલાવવાની ગતિ અને શરીરની એન્ટીબોડીને અસર જેવા વિષયોને લઇને ચિંતા વધારી દીધી છે. નવા વેરિઅન્ટ સાઉથ આફ્રિકામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ તરલ ગતિમાં છે. અમે જેટલુ થઇ શકે એટલા ઝડપથી તેને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
<p...

યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને કાકાનો 8 વર્ષનો છોકરો જોઈ ગયો, યુવકે ભાઈને બોલાવ્યો ને........

ઉત્તરપ્રદેશના ગૌંડામાં પોલીસે 8 વર્ષની માસૂમ બાળકની હત્યા કેસમાં મોટો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે તેના પિતરાઈ ભાઈની ધરપકડ કરી છે. પોલીસ મુજબ આરોપીએ 23 નવેમ્બરે પિતરાઈ ભાઈની હત્યા કરીને શબને ખેતરમાં ફેંકી દીધું હતું. મળતી વિગત પ્રમાણે, બાળકે પિતરાઈ ભાઈને પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધા હતા. તે આ વાત કોઈને ન કરે તેથી તેની હત્યા કરી નાંખી હતી.

ક્યાંની છે ઘટના

ગોંડા જિલ્લાના પરસુપર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતાં પંડિતપુરવા વિસ્તારનો આ મામલો છે. અહીંયા 8 વર્ષીય બાળકે તેના પિતરાઈ ભાઇને તેની પ્રેમિકા સાથે શરીર સુખ માણતાં જોઈ લીધો હતો. જે બાદ તેણે બાળકને ઘરે બોલાવીને ગળું દબાવી હત્યા કરી નાંખી હતી અને શબને શેરડીના ખેતરમાં ફેંકી દીધું હતું.

આરોપીએ હત્યા બાદ બોડી બેડમાં છુપાવી

પોલીસના કહેવા મુજબ, આરોપીએ બાળકને પહેલા તેની પાસે બોલાવ્યો અને ટોફી તથા નમકીન આપીને ફોસલાવીને તેને પોતાની બાજુમાં જ સુવરાવી દીધો. રાતે જ્યારે સન્નાટો છવાઈ ગયો ત્યાર...

RSSના ભાગવતનું મોટું નિવેદનઃ હિંદુઓની સંખ્યા-તાકાત ઘટી ગઈ છે, હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો...........

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આર એસ એસ વડા મોહન ભાગવતએ  મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તમે જોશો કે હિંદુઓની સંખ્યા અને તાકાત ઘટી ગઈ છે અથવા હિંદુત્વની ભાવના ઘટી છે. જો હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો ભારતને 'અખંડ' બનવું પડશે.

તેમણે કહ્યું કે, આ હિંદુસ્તાન છે અને અહીંયા પરંપરાથી હિંદુઓ રહેતા આવ્યા છે. જે વાતનો હિંદુ કહો છો તે તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો ભારતની જમીન સાથે સંકળાયેલ છે, સંયોગ સાથે નહીં.

આ ઉપરાંત ભાગવતે કહ્યું કે, હિંદુ અને ભારત અલગ-અલગ ન હોઈ શકે. તેમણે ભાર આપતાં કહ્યું, હિંદુ વગર ભારત નહીં અને ભારત વગર હિંદુ નહીં. હિંદુઓની શક્તિ ઓછી થશે તો ભારત નબળું પડશે. જો હિંદુઓને દેશથી અલગ કરી દેશો તો કોઈ ઈતિહાસ નહીં રહે. ભારત તૂટ્યું, પાકિસ્તાન થયું કારણકે આપમે આ ભાવને ભૂલી ગયા કે આપણે હિંદુ છીએ, ત્યાંના મુસલમાન પણ ભૂલી ગયા. ખુદને હિંદન માનતાની પહેલા તાકાત ઓછી થઈ અને બાદમાં વસતિ. તેથી પાકિસ્તાન ભારતમાં ન રહ્યું.
<blockquote class="twi...

ગુજરાતના આ મોટા શહેરમાં ઓમિક્રોન’નો ખતરો, વિદેશથી આવેલા 129 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન, જાણો વિગત

સુરતઃ દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’ને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ છે.  કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રસાર રોકવા દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો ખતરો રોકવા 119 લોકોને ક્વોરેન્ટાઈ કરાયા છે.

કેન્દ્ર સરકારે વિદેશથી સુરત આવેલા લોકોની યાદી રાજય સરકારને સોંપી હતી. આ યાદી સુરત મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. આ યાદી પ્રમાણે કુલ 119 લોકો વિદેશથી આવ્યા છે. આ તમામ લોકોને  ફરજિયાત કવોરન્ટાઈન કરી દેવાય છે અને હવે તેમના આરટીપીસીઆર ટેસ્ટ કરાવાશે. યુ.કે અને આફ્રિકા સિવાયના લોકોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘર બહાર નીકળી શકશે નહીં. અન્ય દેશમાંથી આવેલા લોકોના રિપોર્ટના આધારે નિર્ણય કરાશે તેમ મહાનગરપપાલિકા અધિકારીઓનું કહેવું છે. છેલ્લા પાંચ દિવસમાં ઓસ્ટ્રેલિયાથી એક, કેનેડાથી છ, પનામાથી એક, યુકેથી ચાર, યુએસથી 17 ...

વાપીઃ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકા ચૂંટણી માટે મતદાન શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ

વાપીમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકા માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે 11 વોર્ડની 43 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. તમામ પાર્ટીના કુલ 109 ઉમેદવાર મેદાનમાં છે. કુલ એક લાખ 20 હજાર મતદાતા મતદાન કરશે.
from gujarat https://ift.tt/3HX7ldZ

ગાંધીનગર ફ્લેટમાં દારૂની પાર્ટી માણતાં આ 13 યુવક-યુવતીઓ કોણ હતા, જાણો શું છે પરિચય

ગાંધીનગર વિસ્તારમાં આવેલ સ્વાગત એફોર્ડ સોસાયટીમાં ર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા છે.  જેમાં 9 યુવતી અને 4 યુવકો સામેલ છે. કોણ છે આ યુવક યુવતી, તેનો પરિચય જાણીએ

કર્ણાવતી ડેન્ટલ કોલેજના યુવક યુવતી મળીને 13 ભાવિ તબીબોને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યાં હતા. સોસાયટીન રહીશોએ ફરિયાદ કરી હતી કે, સોસયટીના એકસ05માં જોર જોરથી મ્યુઝિક અને સોન્ગનો વગાડીને અવાજ કરે છે. કન્ટ્રોલ રૂમમાંથી માહિતા મળતા ઇન્ફોસિટી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જેમાં 9 યુવતી અને 4 યુવકો દારૂનો નશામાં ધૂત જોવા મળ્યાં હતા. ઘટના સ્થળેથી બે દારૂની બોટલ અને નમકીનના પેકેટ પણ મળી આવી છે. પોલીસે તમામની પૂછપરછ કરતા દરેકના નામ સામે આવ્યાં છે.

દારૂ પાર્ટીમાં ઝડપાયેલી યુવક-યુવતી કોણ

અક્ષત વરપ્રસાદ તનકુ જે હૈદરાબાદનો રહેવાસી છે અને તે કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.

સ્મૃતિ સદાનંદ પૂજારી, જે મુળ મુંબઇની રહેવાસી છે અને કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરે છે.</l...

કોણ બનશે સરપંચ?: ગીર સોમનાથના સોનારી ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?

ગીર સોમનાથના સોનારી ગામમાં લોકોએ ગામમાં પાંચ વર્ષમાં થયેલા કામ વિશે જણાવ્યું છે. સ્થાનિકોએ કહ્યું કે, રોડ રસ્તાની કામગીરી થઈ છે. ગામમાં શાકમાર્કેટ બનાવવામાં આવ્યું છે. પરંતુ અહીંયા યોગ્ય ગટર વ્યવસ્થા બનાવવાની જરૂર છે.
from gujarat https://ift.tt/310uVW9

Corona New Variant Omicron: ભારતમાં તબાહી મચાવી શકે છે Omicron ! જાણો WHO ના વૈજ્ઞાનિકે શું કહ્યું

Corona New Variant Omicron: દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે અને તેને ઓમિક્રોન નામ અપાયું છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.

WHOએ દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રોના દેશોમાં નિરીક્ષણ વધારવા, જાહેર સ્વાસ્થ્યને મજબૂત કરવા અને રસીકરણનું કવરેજ વધારવા માટે પણ સરકારોને સલાહ આપી છે. ઉપરાંત ઉત્સવો અને સમારંભોમાં પણ લોકોને સાવચેતીના ઉપાયો અપનાવવા સાથે ભીડ અને મોટી સભાઓથી દૂર રહેવા જણાવ્યું છે.

WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું, કોવિડ 19નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં કોવિડ પ્રોટોકોલના યોગ્ય વ્યવહાર માટે ચેતવણી રૂપ છે. ...

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત, બે નાગરિક સંક્રમિત

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત ફેલાઈ છે. કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાના બે નાગરિકો કોરોના સંક્રમિત થયા છે. નવા વેરિયન્ટને લઈને બન્ને સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
from india https://ift.tt/30ZVLhH

India Corona Cases: દેશમાં કોરોનાથી બે દિવસમાં 1000થી વધુનાં મોત, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચાલુ સપ્તાહે છઠ્ઠી વખત 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 51માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 154માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8774 નવા કેસ નોંધાયા છે અને 621 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9481 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,05,691 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5144 કેસ નોંધાયા છે અને 554 સંક્રમિતોના મોત થયા છે.

છેલ્લા છ દિવસમાં કોરોનાના નોધાયેલા કેસ અને મૃત્યુ

શનિવારે 8318 નવા કેસ અને 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  શુક્રવારે 10,549 નવા કેસ અને 488 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગુરુવારે 9119 નવા કેસ અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો...

કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાના ઘર પર ઝીંકાયો પથ્થર, જુઓ CCTV ફુટેજ

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ઘર પર પથ્થર ફેંકવામાં આવ્યો છે. એક શખ્સ મોટો પથ્થર લઈને ધારાસભ્યના ઘર પર ફેંકે છે. જેના કારણે માત્ર ધારાસભ્યની બારીનો કાચ તૂટ્યો છે.
from gujarat https://ift.tt/3leVnm4